________________
તે ય ગ્રહણ કરશે. (૯) નિમંત્રણ–આહાર લાવવા માટે સાધુઓને મિણ કરવું કે તમારા માટે આહારદિ લાવું? (૧૦) સપજ્ઞાનાદિ નિમિતે સ્વગચ્છાદિને ત્યાગ કરી વિશિષ્ટ-મુતાબ્રુિત ગુરુને આશય ક.. ર B (૧) આલેચના-સંયમમાં લાગેલા દોષને ગુરુ સમક્ષ વચનવડે. પ્રાપ્ત કરવા તે આલેચના, જે પ્રાયશ્ચિત્ત આલેચના માત્રથી શુદ્ધ થાય તે આલેચનાને ગ્ય હેવાથી કારણને વિષે કાર્યને ઉપચાર કરવાથી તે આલેચનાપ્રાયશ્ચિત્ત કહેવાય છે. . (૨) પ્રતિક્રમણ-દોષથી પાછું જવું, અને ફરી નહીં કરવારૂપે મિથ્યાદુકૃત આપવું, તેને ગ્ય પ્રાયશ્ચિત્ત પણું પ્રતિકમણ કહેવાય છે. જે પ્રાયશ્ચિત્ત મિથ્યાદુકૃત માત્રથી શુદ્ધ થાય, પણ ગુરુ સમક્ષ પ્રકટ કરવાથી જરૂર ન હોય તે માત્ર પ્રતિક્રમણને યેગ્ય હોવાથી પ્રતિક્રમણ કહેવાય છે. કે (3) મિશ્ર–જે પ્રાયશ્ચિત્ત આલેચના અને પ્રતિક્રમણ ઉભયથી વિશુદ્ધ થાય તે ઉભયને યોગ્ય હોવાથી મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય છે. *
:(૪) વિવેક-જે પ્રાયશ્ચિત્ત આધાર્મિકાદી આહારને વિક–ત્યાગ કરવાથી શુદ્ધ થાય તે વિવેકને ગ્યા હોવાથી વિવેક પ્રાયશ્ચિત્ત કહેવાય છે ક. (૫) વ્યસર્ગ–કાયચેષ્ટાને રેપ કરી ધ્યેય વસ્તુમાં ઉપગ કરશખવાથી જે દોષ શુદ્ધ થાય તે વ્યુત્સર્ગને ખ્ય હેવાથી વ્યુત્સર્ગ
s- (૨) તપ-જે પ્રાયશ્ચિત્ત નિર્વિકૃતિકાદિ તપથી શુદ્ધ થાય તે તમને (ગ્ય હોવાથી ત:પ્રાયશ્ચિત્ત.
- (૭) છેઠ-જે પ્રાયશ્ચિત્ત ચારિત્રના પર્યાયના છેદ કરવા માત્રથી કે શુદ્ધ થાય તે છેદને ગ્ય હોવાથી છેદપ્રાયશ્ચિત્ત. ' (૮) મૂલ–જે પ્રાયશ્ચિત્ત સર્વત્રતપર્યાયને છેદ કરી ફરી મહાવ્રત
લેવાથી શુદ્ધ થાય તે મૂવને ગ્યા હોવાથી મૂલપ્રાયશ્ચિત્ત. jesh (૯) અનવસ્થાપ્ય-જ્યાં સુધી અમુક પ્રકારનાં વિશિષ્ટ તપ ન કરે કે ત્યાં સુધી મહાવ્રત કે વેષમાં સ્થાપી ન શકાય. માટે અનવસ્થાને ગ્ય કિરવાથી અનવરથાપ્ય પ્રાયશ્ચિત્ત કહેવાય છે.