________________
બધશતક ભગવતી શ. ૨૪ ૬ ૧૧
(૧૦) પાચિતક-સાધ્વી, રાશી ઈત્યાદિના શીલભંગ રૂપ મહાદેવ કરવા વડે વેષ અને સ્વક્ષેત્રને ત્યાગ કરી જિનકલ્પિકની જેમ મહા તપ કરતાં મહાસત્વશાળી આચાર્યને જ છ માસથી તે બાર વર્ષ સુધી આ પ્રાયશ્ચિત્ત હોય છે.
ઉપાધ્યાયને નવમા પ્રાયશ્ચિત્ત સુધી હોય છે, અને સામાન્ય સાધુને મૂળપ્રાયશ્ચિત્ત પર્યત પ્રાયશ્ચિત્ત હોય છે. જ્યાં સુધી ચતુર્દશ પૂર્વધર અને પ્રથમ સંઘયણવાળા હોય છે ત્યાં સુધી દસે પ્રાયશ્ચિત્ત હેય છે. અને તેને વિચ્છેદ ગયા પછી મૂલ સુધીના આઠ પ્રાયશ્ચિત્ત દુખસડ સુરિ સુધી છે.
બંધી શતક શ્રી ભગવતી સૂત્ર શ. ૨૬. ઉ. ૧૧નો અધિકાર जीवा य लेस्स पक्खिय दिधि, अन्नाण नाण सन्नाओ वेय कसाए उवओग जोग, एक्कारस वि ठाणा ॥१॥ .
બંધીના ૪૭ બોલ :- (૧) સમુચ્ચય જીવ, ૮ લેશ્યા (૬ લેસ્થા, ૧ સલેશી, ૧ અલેશી), ૨ પાક્ષિક (કૃષ્ણ પાક્ષિક, શુકલ પાક્ષિક), ૩ દષ્ટિ (સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ), ૪ અજ્ઞાન (૩ અજ્ઞાન, ૧ સમુચ્ચય અજ્ઞાન), ૬ જ્ઞાન (૫ જ્ઞાન, ૧ સમુચ્ચય જ્ઞાન), ૫ સંજ્ઞા, (૪ સંજ્ઞા, ૧ સંજ્ઞા), પ વેદ (૩ વેદ, ૧ સવેદી, ૧ અવેદી), ૬ કષાય (૪ કષાય, ૧ સકષાયી, ૧ અકષાયી), પગ (મનયોગ, વચનગ, કાયયેગ, સગી, અયેગી), ૨ ઉપયોગ (આકાર ઉપગ, અનાકાર ઉપગ) એ સર્વ મળી ૪૭ બેલ થયા.
નારકીમાં ૩૫ બેલ લાભે છે : (સમુચ્ચય જીવને ૧, લેશ્યાના ૪, પક્ષના ૨, દૃષ્ટિના ૩, જ્ઞાનના-૪, અજ્ઞાનના ૪, સંજ્ઞાના ૪, વેદના ૨, કષાયના ૫, યોગના ૪, ઉપગના ૨, એ ૩૫ બેલ.) - ભવનપતિ વાણવ્યંતરમાં ૩૭ બેલ લાભે. [ નારકીના ૩૫ બેલેમાં એક લેડ્યા અને એક વેદ-નપુંસક વેદ એમાં નથી, પરંતુ સ્ત્રીવેદ અને પુરુષવેદ છે. આ બે બેલ વધી ગયા ] તિષી દેવામાં અને પહેલા બીજા દેવલેકમાં ૩૪ બે લાભે. [ ઉપર કહેલ ૩૭માંથી ૩ લેડ્યા ઓછી થઈ ] ત્રીજા દેવલેકથી બારમા દેવલેક સુધી ૩૩ બોલ લાભે છે. [ ઉપર કહેલ ૩૪ માંથી એક વેદ–સ્ત્રીવેદ–ઓછો થયો] નવયમાં ૩૨ બેલ લાભે. [૩૩ માંથી ૧ દષ્ટિ-મિશ્રદષ્ટિ-ઓછી