________________
પ્રાતિ સેવાદિ ૭ હાર ભગવતી શ. ૨૫ ઉ. ૭
ધર્મધ્યાનનાં ચાર લક્ષણે કહ્યાં છે. તે આ પ્રમાણે
[૧] આજ્ઞારુચિ-જિનપદેશમાં રૂચિ. (ર) નિસર્ગ રુચિસ્વભાવથી તત્વચિ, [૩] સૂત્રરુચિ-આગમથી તત્વચિ થવી અને, [૪] અવગાહરુચિ-દ્વાદશાંગના સવિસ્તર અવગાહનથી રુચિ થવી.
ધર્મધ્યાનનાં ચાર આલંબને કહ્યાં છે. તે આ પ્રમાણે
[૧] વાચના, [૨] પ્રતિપૃચ્છના [૩] પરિવર્તન-પુનરાવર્તન કરવું અને ધર્મકથા કરવી.
ધર્મધ્યાનની ચાર ભાવનાએ કહી છે. તે આ પ્રમાણે [૧] એકત્વ ભાવના, [૨] અનિત્યભાવના, [3] અશરણુ ભાવના અને [૪]. સંસાર ભાવના.
શુકલધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે [૧] પૃથકવિતર્ક @ સવિચાર, [૨] એકત્વવિતર્ક અવિચાર, [૩] સૂમક્રિય નિવૃત્તિ અને, [૪] સમુચિછન્નક્રિય અપ્રતિપાતિ.
શુકલધ્યાનનાં ચાર લક્ષણે કહ્યાં છે. તે આ પ્રમાણે – [૧] ક્ષમા [૨] નિસ્પૃહતા, [૩] આર્જવ-સરળતા અને, [૪] માર્દવમાનને ત્યાગ
(1) @ પૃથકત્વ-એક દ્રવ્યને આશ્રિત ઉત્પાદાદિ પર્યાના ભેદ વડે વિતાપૂર્વગત શ્રુતાનુસારી અથવા નાનાનયાનુસારી સવિચાર-અર્થથી શબ્દમાં અને શબ્દથી અર્થમાં મનપ્રમુખ યોગેમાંના કોઈ પણ એક યોગથી બીજા યુગમાં જયેશપૂર્વક સંક્રાન્તિયુક્ત ચિંતન તે પૃથકવિતર્ક સવિચાર.
() એકત્વ ઉત્પાદાદિ પર્યાના અભેદથી કોઈ પણ એક ભાષા વિતર્ક-પૂર્વગતામૃતશ્રિત બૅનરૂપ કે અર્થરૂપ અવિચાર–અર્થ, વ્યંજન અને ગની સંક્રાતિ રહિ ચિંતન તે એકવિર્તક અવિચાર.
(૩) મન અને વચનગને સર્વથા રેપ કરવાથી અને કાગમાં આદર કાયમ રોધ કરેલો હોવાથી સૂક્ષ્મ ક્રિયાવાળું પાછું ન પડે તે સમક્રિયનિવૃત્તિ શુકલ આના. આ ખાન નિર્વાણમન સમયે કેવળીને હોય છે
(૪) જ્યાં વેગને સર્વથા વધ કરેલ હોવાથી કાયિયાદિ ક્રિયા સર્વથા ઉચ્છેદ છે એવું સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિ શુકલધ્યાન કહેવાય છે