________________
સજ્યા પરિશિષ્ટ ભગવતી શ. ૨૫ કુ. ૭
o
બીજા ૯૦૦ થાય તે ભિન્ન વાત, પણ એના એ જ એક સમયે તે ૯૦૦ થી વધે જ નહિં,
@ દેપસ્થાપનીય ચારિત્રવાળાના ઉત્કૃષ્ટ પરિમાણુ પ્રથમ તીર્થ - કરના તીર્થ આસરી સંભવિત હેાય છે. પરંતુ જઘન્ય પરિમાણુ ખરાખર સમજમાં આવતું નથી. કારણ પાંચમા આરાના અંતમાં ભરતાદિ ઇસ ક્ષેત્રમાં પ્રત્યેક ક્ષેત્રમાં એએ ના હિસાબે વીસ છેોપસ્થાપનીય ચારિત્રવાળા હાય છે. કેઈ આચાય એમ કહે છે કે, જઘન્ય પરિમાણુ પણ પ્રથમ તીર્થંકરના તીર્થ આસરી જ સમજવા જોઇએ. જઘન્ય પ્રત્યેક સા કરોડમાં ઘેાડા આછા, ઉત્કૃષ્ટ પ્રત્યેક સો કરોડથી ઘેાડા વધુ હોય છે એમ સમજવું જોઇએ.
” સથી થાડા સૂક્ષ્મસ’પરાય ચારિત્રવાળા હોય છે. કારણ કે તેના કાળ થાડો છે અને તે નિગ્રંથ નિયાની ખરાબર હાવાથી એક સમયમાં પ્રત્યેક સો હોય છે. તેના પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સંખ્યાત ગુણા છે. કારણ કે તેના કાળ સૂક્ષ્મસ પરાયું ચારિત્રવાળાથી અધિક છે. એ પુલાકની જેમ પ્રત્યેક હજાર હાય છે. તેનાથી યથાખ્યાત ચારિત્રવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેનું પરિમાણુ પ્રત્યેક કરોડ છે, તેનાથી છેદેપસ્થાપનીય ચારિત્રવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેનુ પરિણામ પ્રત્યેક સો કરોડ છે. તેનાથી સામાયિક ચારિત્રવાળા સ`ખ્યાતગુણા છે. કારણ કે તેનું પરણુામ કષાયકુશીલની માફ્ક પ્રત્યેક હજાર કરાડ છે.
સાધુ પ્રતિક્રમણને અંતે ખેાલાતા ૧૨૫ અતિચાર એક આવશ્યક વિશેષ પરિચય
સાધુ–સાધ્વી પ્રતિક્રમણને અંતે ૧૨૫ અતિચારની આલેાચના કરે છે તેના ખ્યાલ આ પ્રમાણે છે. જ્ઞાનના ૧૪, દનના પાંચ અને સલેખનાના પાંચ એ ૨૪ અતિચાર તે સાધુ અને શ્રાવકના સમાન છે. એટલે ૨૪ થયા. પાંચ મહાવ્રતની ૨૫ ભાવના છે, એક એક મહા