________________
ભગવતી ઉપમ
॥ ૨. અવસર્પિણી કાળના પાંચમા અને છઠ્ઠો આરો તથા
2.
ઉત્સર્પિણી કાળના પહેલા અને બીજા આરા એ પ્રત્યેક એકવીસ એકવીસ હજાર વર્ષોંના હૈાય છે. તેએમાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર હેતુ નથી. એટલા માટે પરિહારવિશુદ્ધિ ચારિત્રનુ જઘન્ય અંતર ૮૪ હજાર વર્ષોંનુ હોય છે. અવસર્પિણી કાળમાં અંતિમ ચાવીસમા તીર્થંકર પછી પાંચમા આરામાં પરિહારવિશુદ્ધિ ચારિત્રના કાળ અલ્પ છે. અને એ રીતે ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકાર કર્યા પહેલાંના કાળ અલ્પ છે. એટલા માટે તેની અહીં વિવક્ષા કરેલ નથી. ઉત્કૃષ્ટ અંતર ૧૮ ક્રોડાક્રાડી સાગરોપમનુ હોય છે. તેના ખુલાસા છેોપસ્થાપનીય ચારિત્રની માફક સમજી લેવા.
重点
< ૩. યથાખ્યાત ચારિત્રવાળા કેવળી સમુદ્ઘાત કરતી વખતે જ્યારે શરીરસ્થ હાય છે યા દંડક પાટાવસ્થામાં હોય છે ત્યારે લાકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. મન્થાન અવસ્થામાં તે લેાકના ણેા ભાગ વ્યાપ્ત કરી લે છે. થાડા ભાગ અભ્યાપ્ત રહે છે ત્યારે તે લેાકના અસંખ્યાતા ભાગામાં રહે છે. જ્યારે તે સંપૂર્ણ લેાકને વ્યાપ્ત કરી લે છે ત્યારે સંપૂર્ણ લેાકમાં રહે છે.
પરિશિષ્ટ ૩
→ પ્રશ્ન : છેપસ્થાનીય ચારિગમાં વર્તમાન પર્યાય આશ્રી જઘન્ય ૧-૨-૩ અને ઉત્કૃષ્ટ પ્રત્યેક સેા બતાવ્યા છે. હવે તેમાં પ્રશ્ન એ છે કે જ્યારે હજારો વ્યક્તિએ સાથે દીક્ષા ગ્રહણ કરેલ હાય અને તેઓ એક સાથે છેોપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ કરતા હોય ત્યારે માત્ર પ્રત્યેક સા કેમ સમજવા ? વમાન પર્યાય-ગ્રહણ કરનારની સંખ્યા તે વધારે છે!
ઉત્તર ઃ ભગવતી શ. ૨૫, ઉ. ૭માં છેદેપસ્થાપનીય ચારિત્રના પ્રતિપદ્યમાન જીવોની ઉત્કૃષ્ટ કોઇ પણ સમયે ૯૦૦ થી વધારે નથી કહી. તેના અર્થ એ છે કે, છેદો. ગ્રહણ કરવાની ક્રિયા ભલે એકસાથે હજાશે સાધુઓ કરતા હોય તેા પણ આ ચારિત્રના ભાવમાં પ્રસ્તુત છેદ્દો. ચારિત્ર શું છે ? તેનું શું ફળ ? હું શું ગ્રહણ કરી રહ્યો છું? વગેરે ભાવામાં ઉપયોગ જેના વંતા હૈાય તેવા સાધુની સંખ્યા કોઇ પણ એક સમયે ૯૦૦ થી વધે જ નહિ. સમયાન્તરે બીજા સમયે