________________
- સંજ્યા ભગવતી સ. ૨૫ ૬ ૭.
પરિહાર વિશુદ્ધ ચાસ્ત્રિવાળે પિતાના સ્થાનથી ભિન થાય તે બે = સ્થાન પ્રાપ્ત કરે, તે છેદોપ અને અસંયમમાં જાય. સૂરમ - સંપાય ચારિત્રવાળે પિતાના સ્થાનથી ભિન્ન થાય તે ચાર @ સ્થાનપ્રાપ્ત કરે તે (૧) સામાયિક (૨) છેદપ. (૩) યથાખ્યાત અને, (૪) અસંયમમાં જાય.
યથાખ્યાત ચારિત્રવાળે પિતાના સ્થાનથી ભિન્ન થાય તે ત્રણ સ્થાન પ્રાપ્ત કરે, તે (૧) મોક્ષ (૨) સૂમસં૫રાય અને, (૩) અસંયમમાં જાય.
૨૫. સંજ્ઞાદ્વાર– પ્રથમના ચાર ચારિત્રમાં સંજ્ઞાની ભજના અને યથાખ્યાત ચારિત્રમાં સંજ્ઞા રહિત હોય છે.
. ૨૬, આહારહાર– પ્રથમનાં ચાર ચારિત્ર આહારિક અને યથાખ્યાત ચારિત્રી આહારિક અને અનાહારિક બને હોય છે.
૨૭. ભવદ્વારા પ્રથમના બે ચારિત્રવાળા ભવ કરે તે જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરે. પરિહા. સૂકમ સં. અને યથાખ્યાત ચારિત્રવાળા ભવ કરે તે જઘન્ય ૧ અને ઉત્કૃષ્ટ ૩ યથાખ્યાત ચારિત્ર, વાળે કદાચ તે જ ભવે મોક્ષ જાય.
-પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા પરિહારવિશુદ્ધિ ચારિત્રને છોડીને જે પાછા ગચ્છમાં આવે છે તે છેદપસ્થાપનીય ચારિત્રને અંગીકાર કરે છે. કદાચ જે કાળ કરી જાય તે દેવગતિમાં જાય છે અને ત્યાં અસંમતપણું અંગીકાર કરે છે.
@ સૂક્ષ્મપરાય ચારિત્રવાળા જ્યારે શ્રેણીથી ઊતરે છે ત્યારે કદાચ તે પહેલાં સામાયિક ચારિત્રવાળા હોય તે સામાયિક ચારિત્રને અંગીકાર કરે છે અને જે પહેલાં છેદો પસ્થાપનીય ચારિત્રવાળા તે છેદે સ્થાપનીય ચારિત્રને અંગીકાર કરે છે. જ્યારે તે શ્રેણી ઉપર ચડે છે ત્યારે યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે છે. અને જે કાળ કરી જાય તો દેવગતિમાં જાય છે. અસંયમ અંગીકાર કરે છે. -
/ યથાખ્યાત ચારિત્રવાળા જે શ્રેણીથી પડે તે યથાખ્યાતપણને ત્યાગ કરતા થકા સફમસં૫રાયપણાને પ્રાપ્ત કરે છે. અને જે ઉપશમ શ્રેણીમાં (ઉપશાંત મોહ અવસ્થામાં) કામ કરી જાય છે તે દેવગતિમાં જાય છે, અસંયતપણને પ્રાપ્ત કરે છે. કદાચ જે સ્નાતક હેાય છે તો સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે.