________________
R
૩૦. અંતરદ્વાર –
એક જીવની અપેક્ષાથી પાંચેય ચારિત્રનું અંતર જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ દેશઊણાઅ પુદ્ગલ પરાવતન કાળનું, ખંડુજીવાની અપેક્ષાથી સામાયિક અને યથાખ્યાત ચારિત્રનું અંતર પડે જ નહિ. કારણ કે આ બન્ને ચારિત્ર શાશ્વતા છે. છેદ્યોપસ્થાપનીય ચારિત્રનું બહુજીવ અપેક્ષાથી અંતર જઘન્ય ૬૩૦૦૦ @ વર્ષનું, અને પરિહારવિશુદ્ધ ચારિત્રનું અહુજીવ અપેક્ષાથી અંતર જઘન્ય ૮૪૦૦૦ વર્ષનું, ] ઉત્કૃષ્ટ અંતર અને ચારિત્રમાં દેશઊણા ૧૮ ક્રાડઢ્ઢાડી સાગરનું. સૂક્ષ્મસ'પરાય ચારિત્રનું ખર્ડુજીવ અપેક્ષા અંતર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ છ માસનું.
શ્રી ભગવતી ઉપમ
૩૧. સમુદ્ઘાતદ્વાર –
સામાયિક અને છેદેપ. માં સમુદ્દાત ( કેવળ સમુ. ન હેાય ) પરિહાર વિ. માં પ્રથમની ત્રણ સમુ. સૂક્ષ્મ સંયમમાં સમુ. હાય નહિ અને યથાખ્યાત ચારિગમાં એક માત્ર કેવળ સમુઘાત.
૩૨. ક્ષેત્રદ્વાર :
પ્રથમના ચાર ચારિત્રવાળા લાકના અસંખ્યાતમે ભાગ હાય યથાખ્યાત ચારિત્રવાળા < કદાચ લાકના અસખ્યાતમે ભાગ પણ હાય છે, કદાચ લાકના અસંખ્યાતા ભાગમાં હેાય છે, અને કદાચ સંપૂર્ણ દ્વાકન્યાપી પણ હાય છે.
૩૩. સ્પનાદ્વાર :
પાંચ ચારિત્રવાળા જેટલાં ક્ષેત્રમાં રહે છે તેટલાં જ ક્ષેત્રના સ્પર્શ કરે છે. અર્થાત્ જેટલાં ક્ષેત્રની અવગાહના બતાવેલ છે તેટલાં જ ક્ષેત્રની સ્પર્શના સમજવી. ઉપરના દ્વારવત્.
@ જુએ પરિશિષ્ટ વિભાગ–૧.
7 જુઓ પરિશિષ્ટ વિભાગ–૨. < જુએ પરિશિષ્ટ વિભાગ-૩.