________________
શ્રી ભગવત ઉપક્રમે વર્ધમાન. તે બન્નેની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટના વિકલ્પ વિના માત્ર અંતર્મુહૂર્તની. યથાખ્યાત ચારિત્રીમાં બે પરિણામ વર્ધમાન અને અવસ્થિત. તેમાં વર્ધમાનની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટના વિકલ્પ વિના અંતમુંહતની અને અવસ્થિતની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ દેશઊણા ક્રોડપૂર્વની.
૨૧ બંધદ્વાર - ત્રણ સંયતિ ૭-૮ કર્મને બંધ કરે. સૂમ. દ કર્મ બાંધે (મેહ, આયુ વજીને), યથા. બાંધે તે શાતાદની અથવા અબંધ.
૨૨. વેદદ્વાર - ચાર સંયતિ ૮ કર્મ વેદે યથા. ૭ કર્મ (મહવને) કે ૪ કર્મ (અઘાતિયા) વેદે.
૨૩. ઉદીરણુદ્વારઃ પ્રથમના ત્રણ ચારિત્રવાળા ૭-૮ અથવા છ કર્મની ઉદીરણા કરે, સાતની કરે તે આયુકર્મ વજીને અને છ ની કરે તે આયુ અને મેહકર્મ વજીને. સૂમસં૫રાય ચારિત્રવાળે પાંચ અથવા છ કર્મની ઉદીરણ કરે, જે છ કર્મની કરે તે આયુ અને મેહ વજીને, અને પાંચની કરે તે આયુ–મેહ અને વેદનીય વજીને. યથા
ખ્યાત ચારિત્રવાળા પાંચ અથવા બે કર્મની ઉદીરણ કરે. પાંચની કરે તે ઉપર પ્રમાણે અને બે કર્મની કરે તે નામ તથા ગોત્ર.
૨૪. ઉવસંપજઝાણદ્વાર :- (ચારિત્રને સ્વીકાર અને ત્યાગ) સામાયિક ચારિત્રવાળે, સામાયિક ચારિત્રથી ભિન્ન થાય તે ચાર સ્થાન પ્રાપ્ત કરે, તે (૧) છેઠોપસ્થાપનીય (૨) સૂમસંપરાય (૩) સંયમસંયમ (દેશવિરતિ) (૪) અથવા અસંયમમાં જાય.
છેદો પસ્થાપનીય ચારિત્રવાળે પિતાના સ્થાનથી ભિન્ન થાય તે પાંચ સ્થાનને પ્રાપ્ત થાય, તે (૧) સામાયિક ૦ (૨) પરિહારવિશુદ્ધ (૩) સૂફમસં૫રાય (૪) સંયમસંયમ (૫) અસંયમમાં જાય.
૦ જેમ પહેલા તીર્થકરના સાધુ બીજા અજિતનાથ ભગવાનના તીર્થમાં પ્રવેશ કરે છે ત્યારે છેદો પસ્થાપનીય ચારિત્રને છોડીને સામાયિક ચારિત્રને અંગીકાર કરે છે. આ અપેક્ષાથી એમ કહ્યું છે કે, છેદો પસ્થાપનીય ચારિત્રને છેડતા થકા સામાયિક ચારિત્રને અંગીકાર કરે છે.