________________
૬૩૪
શ્રી ભગવતી ઉપાય
' સામાયિક ચારિત્રીમાં પાંચે કલ્પ. છેદો પસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રીમાં ત્રણ કલ્પ @ ( સ્થિતલ્પ, સ્થવિરકલ્પ અને જિનકલ્પ) સૂરમસં૫રાય અને યથાખ્યાત ચારિત્રીમાં ત્રણ કલ્પ (સ્થિત કલ્પ, અસ્થિતકલ્પ અને કલ્પાતીત.
પ. નિયંઠાદ્વાર – સામાયિક અને છેદો પસ્થાપનીયમાં ચાર નિયંઠા (પુલાક, બકુશ, પડિસેવણ અને કષાયકુશીલ) પરિહારવિશુદ્ધ અને સૂમસંપરામાં એક કષાયકુશીલ નિયંઠા. યથાખ્યાતચાસ્ત્રિીમાં બે નિયંઠા (નિર્ગથ અને સ્નાતક)
૬પડિવણદ્વારા સામાયિક, છેદો પસ્થાપનીય સંયતિ મૂળગુણ પ્રતિસેવી (૫ મહાવ્રતમાં દોષ લગાડે) તથા ઉત્તરગુણ પ્રતિસેવી (દેવ લગાડે) કે અપ્રતિસેવી ( દોષ ન પણ લગાડે. ) શેષ ત્રણ સંયતિ અપ્રતિસવી (દેષ ન લગાડે).
૭. જ્ઞાનદ્વાર - ૪ સંયતિમાં ચાર જ્ઞાન (૨-૩-૪)ની ભજના અને યથાખ્યાતમાં ૫ જ્ઞાનની ભજના. જ્ઞાનાભ્યાસ અપેક્ષા સામાયિક, છેદપસ્થાપનીયમાં જઘન્ય અષ્ટ પ્રવચન (૫ સમિતિ, ૩ ગુક્તિ), ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વ સુધી. પરિહારવિશુદ્ધમાં જઘન્ય ૯મા પૂર્વની ત્રીજી આચાર વધુ સુધી, ઉત્કૃષ્ટ પૂર્વ સંપૂર્ણ. સૂહમસંપાય અને યથાખ્યાત જઘન્ય અષ્ટ પ્રવચન સુધી ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વ તથા સૂત્ર વ્યતિરિક્ત.
તીથદ્વાર - સામાયિક અને યથાખ્યાત સંયતિ તીર્થમાં, અતીર્થમાં, તીર્થકરમાં અને પ્રત્યેક બુદ્ધમાં હેય. છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ અને સૂમસંપાય તીર્થમાં જ હોય. ( ૯. લિંગદ્વાર - પરિહારવિશુદ્ધ દ્રવ્યભાવે સ્વલિંગી હોય. શેષ ચાર સંયતિ દ્રવ્ય સ્વલિંગી, અન્યલિંગી કે ગૃહસ્થલિંગી હોય, પણ ભાવે સ્વલિંગી હેય.
@ વચ્ચેના ૨૨ તીર્થકરોનાં તીર્થમાં અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોનાં તમાં અસ્થિત ક૫ હેય છે, ત્યાં છેદો પસ્થાપનીયં ચારિત્ર હેતું નથી, માટે છેદો પસ્થાપનીય અને પરિહારવિશુદ્ધ ચારિત્રીમાં અસ્થિતક૫ હેત નથી.