________________
સંજ્યા ભગવતી -૨૫. 9-. - ૨, વેદદ્વાર - સામાયિક, છેદો પસ્થાપનીયવાળા સવેદી ( વેદ) તથા અવેદી ( મા ગુણસ્થાન અપેક્ષા), પરિહારવિશુદ્ધ પુરુષ વેિદી કે પુરુષ નપુંસક વેદી, સૂમસં૫રાય અને યથાખ્યાત અવેદી,
૩, રાગદ્વાર -- ૪ સંયતિ સરાગી અને યથાખ્યાત સંયતિ વિતરાગી.
૪. ૫દ્વાર – કલ્પના પાંચ ભેટ છે, તેની વિગત -
૧. સ્થિત ક૫ - નિયામાં બતાવેલા ૧૦ કલ્પ, પહેલા તથા છેલ્લા તીર્થકરના શાસનમાં હોય.
૨. અસ્થિતક૯૫ - ૨૨ તીર્થકરના સાધુઓમાં હોય. ૧૦ કલ્પમાંથી શય્યાતર, વ્રત, કૃતિકર્મ અને પુરુષ જેઠ એ ચાર તે સિથત છે
અને વસ્ત્ર કલ્પ, ઉદેશિક, આહારક કલ્પ, રાજપીંડ, માસકલ્પ, ચાતુર્માસિક કલ્પ અને પ્રતિકમણ કપ, એ છ અસ્થિત હોય છે. - ૩. સ્થવિર કલ્પ:- મર્યાદાપૂર્વક વસ્ત્ર-પત્રાદિ ઉપકરણથી ગુરુકુળવાસ, ગચ્છ, અને અન્ય મર્યાદાનું પાલન કરે.
૪. જિન કપ - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ઉત્સર્ગ પક્ષ વીકારીને અને ઉપસર્ગ સહન કરતાં જંગલાવિમાં રહે. વિસ્તાર મંદી સૂત્રમાં)
૫. કલ્પાતીત :- આગમ વિહારી અતિશય જ્ઞાનવાળા મહાત્મા જે કલ્પરહિત ભૂત-ભાવિના લાભાલાભ જોઈને વતે.
| નવમાં ગુણસ્થાન સુધી સામાયિકારિત્ર અને છેદો પસ્થાપની ચારિત્ર હોય છે. નવમા ગુસ્થાનમાં વેદને ઉપશમ અથવા ક્ષય થાય છે, ત્યાં સામાયિક ચારિત્રવાળો અવેદી હોય છે. નવમાંથી પહેલાના ગુણસ્થાનમાં સવેદી હોય છે. જે સદી હોય તે ત્રણે દિવાળો હોય છે અને જે અવેરી તે ઉપશાંત વેદી અથવા લીલુદી હોય છે.
0 વેદ-૩ શાંતેઢી અથવા લગતી હોય છે.