________________
દરજ
શ્રી ભગવતી ઉપમ
(એક ભાગ જેટલા) કમ છે તે કમી અનતમે ભાગ હીન કહેવાય છે, ૨. અસ ખ્યાતમાભાગહીન : એ જ પ્રમાણે, એક સાધુના ચારિત્રના અસ`ખ્ય ભાગ કરવામાં આવે તેથી બીજા સાધુનું ચારિત્ર એક ભાગ કમ છે. તે તે અસંખ્યભાગહીન કહેવાય છે.
૩. સંખ્યયભાગહીન :– તે પશુ ઉપરોકત રીતિથી એકના ચારિત્રના સંખ્યાત ભાગ કરવાથી ખીજાના એક ભાગ કમ થયે થાય છે.
૪. સ ધ્યેયગુણુહીન :– બીજા જેટલા ચારિત્ર પર્યવ છે તેને સખ્યાત ગુણા કરે ત્યારે તે પ્રથમની ખરાખરીમાં થઈ શકે ત્યારે તેનું ચાસ્ત્રિ સંખ્યાતગુણ હીન છે.
૫. અસ`ખ્યગુણહીનઃ- બીજાના જેટલા ચારિત્ર છે તેને અસંખ્યગુણા કરે ત્યારે તે પ્રથમની બરાબર થાય. માટે તેનું ચારિત્ર અસખ્યગુણહીન છે.
૬. અનંતગુણહીનઃ– ખીજાના જેટલા ચારિત્ર પવ છે તેને અન તગુણા કરે ત્યારે તે પ્રથમની ખરાખર થાય તે અન ંતગુણુહીણુ છે. એ જ પ્રમાણે વૃદ્ધિ માટે પણ સમજવું જોઇએ.
સામાયકચારિત્રના અનત પવ છે. કોઈના સામાયકચારિત્રના પવ અન ત અધિક છે અને કાઇના કમ છે પરંતુ સત્ર સામાયકચરિત્રના પાલવાવાળાના અનંત પર્યંત્ર તેા છે જ. તેને સમજાવવા માટે સામાયકચારિત્રના પવ જેના સથી અધિક છે. તે પણ છે તે અનેતા પણ સર્વ આકાશ પ્રદેશેાથી અનંત ગુણુ અધિક છે, અસત્ કલ્પનાથી ઉદાહરણના રૂપમાં સમજવાને માટે સથી અધિક સંયમ પવવાળા સચમીનાં અનંતપવને ૧૦ હજારના રૂપમાં કલ્પના કરીએ. લેાકમાં જીવ પણુ અનંત છે તે સર્વ જીવાને અસત્ કલ્પનાથી ૧૦૦ માનવામાં આવે ! લેાકાકાશના પ્રદેશ અસંખ્ય છે તેને અસત્ કલ્પનાથી ૫ માનવામાં આવે! હવે ઉપરાત જે જે અસત્ કલ્પના સમજવા માટે બનાવી છે તેને પુનઃ સમજાવે છે.