________________
નિયંક પરિશિષ્ટ ભગવતી શ. ૨૫ ઉ. પરિશિષ્ટ નં. ૪
) પ્રશ્ન: સંયત ષડ પતિત (છઠાણવડિયા) હોય છે. તે શું મહાવ્રતના ભંગ કરવાવાલા, સમિતિ ગુપ્તિનું પાલન નહિ કરવાવાળા અને આજ્ઞાન વિરાધક પણ છેઠાણવાડિયામાં સ્થાન પામી શકે છે? છાણવડિયાનું સ્વરૂપ શું છે ?
ઉત્તરઃ સાધુતાની રુચિ અને સંયમપાલન કરવાના ભાવ હોય તેને સંયતિ કહેવાય છે. એક જીવને એક ભવમાં સેંકડો વાર (વચમાં ભાની સંતતિ તૂટી જાય તે) સંયમભાવ આવી શકે છે. સાધુપણાનું પાલન કરતા વચમાં જ્યારે વચ્ચે સંયમભાવ તૂટી જાય છે. અને પ્રસન્નચંદ્ર રાજર્ષિની માફક અસંયતભાવ આવી જાય છે. અર્થાત્ મહાવ્રતની વિરાધના થઈ જાય છે અને તે શ્રમણ પુનઃ સાવધાન થઈ વિકૃતભા દૂર કરી શુદ્ધીકરણ કરી ત્યે છે ત્યારે તે સંયતિ રહે છે, અને ભગવાનની આજ્ઞાનો આરાધક થાય છે. અન્યથા નહિ !
શુદ્ધીકરણની અપેક્ષાથી જ મડાગ્રત ભંગ પણું ષડસ્થાન પતિતમાં સંમતિ મનાય છે એ વાત ભગવાને નિશ્ચિત રૂપથી ફરમાવી છે. ષડ
સ્થાનનું વિવરણ નીચે પ્રમાણે છે. જી હાનિ – (૧) અનંતભાગ હીન, (૨) અસંખ્યાતભાગ હીન, (૩) સંખે ભાગ હીન, (૪) સંખેય ગુણહીન (૫) અસંખ્યય ગુણહીન, (૬) અનંતગુણહીન. આ છ વૃદ્ધિઃ- (૧) અનંતભાગ વૃદ્ધિ, (૨) અસંખ્યભાગ વૃદ્ધિ, (૩) સંખ્યયભાગ વૃદ્ધિ, (૪) સંખેય ગુણવૃદ્ધિ, (૫) અસંખ્ય ગુણવૃદ્ધિ, (૬) અનંતગુણ વૃદ્ધિ. પ્રત્યેક ચારિત્રના અનંત પર્યવ હોય છે. એક ચારિત્રના પાલન કરવાવાળા અનેક જીવ હેય છે. યથાખ્યાત ચારિત્ર સિવાય અન્ય ચારિત્રના પાવન કરવાવાળાના પરિણામમાં અસમાનતા અને સમાનતા અને હોઈ શકે છે. અસમાનતાને સમજ ને માટે પડગુણહાનિ વૃદ્ધિનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
૧. અનંતભાગીન- ચારિત્રપાલન કરવાવાળા કોઈ છે વિવક્ષિત સાધુમાંથી એકના જે ચારિત્ર પર્યવ છે તેના અનંતભાગ (હિસ્સા) કરવામાં આવે છે. તેમાંથી બીજાના ચારિત્ર પર્યવ એક હિસ્સો