________________
નિયંકા ભગવતી રપ. હું પર્યથી અનંતગુણ અધિક છે. માટે બકુશ અને ડિસેવણુ નિગ્રંથમાં સ્થિતિ અધિક હોવા છતાં પણ અશુભ લેસ્થા નથી આવી શકતી.
પુલાક, બકુશ અને પ્રતિસેવના નિર્ચથ તે ચારિત્રમાં દોષ લગાવે છે. પરંતુ કષાયકુશીલ નિર્ગથે ચારિત્રમાં દોષ નથી લગાવતા. શુભાશુભતા માત્ર તેના કષાયમાં જ હોય છે.
વિશુદ્ધ જ્ઞાન-આચારના પાલક એવા કષાય દુશીલ નિગ્રંથમાં અશુભ વેશ્યા આવવાનું કારણ પણ પ્રાયઃ અન્યની ચારિત્ર સંબંધી હીનતા અને ઢીલાશ નિમિત્તરૂપ બને છે. શિ અને સાધુઓની મર્યાદહીનતા, પંચાચારથી વિરૂદ્ધ વર્તન, ઉસૂત્રપ્રરૂપણદિન નિમિત્તથી તેમાં અશુભ લેફ્સાનું આગમન સ્વાભાવિક છે. તે જ આચાર્ય પ્રવર્તક આદિ હોય તે સારણ–વારના પ્રસંગે તથા કેઈ અનાર્ય દ્વારા સંઘ યર સંકટ ઉપસ્થિત થવા પર અશુભ કષાય આવવાનો સંભવ છે.
જેમકે મર્યાહીન અને દૂષિતાચારવાળા શિષ્યથી બેન્દ્રિત થઈને શ્રી ગાયે વિચાર્યું કે, “મિક્સ ૩૬ સીર્દિ છે માવાલીયા” એ પ્રમાણે અન્ય અનેક પણ ઉઠાડરણ હોઈ શકે છે. પરંતુ તે અશુભ લેશ્યા, ભલે કૃષ્ણલેશ્યા પણ કેમ ન હોય? પણ સંજવલન કષાયના દરજજાથી આગળ વધવાવાળી હેતી નથી. અને જે તે સંખ્યાન કવાયના દરજજાથી આગળ વધે તે કષાયકુશીલપણાથી પડી જાય છે. પરિણામે ની હિરમાનતાથી કષાયકુશલ પણુ બકુશ આદિમાં તથા અસંયમમાં પણ ચાલ્યા જાય છે, અને બકુશ આદિ પણ પરિણામેની
માનતાને કારણે આગળ વધીને કવાયકુશીલાદિમાં આવી શકે છે. આગમ પ્રમાણુ સાથે તર્ક લગાવતાં તે પ્રમાણે ધ્યાનમાં આવે છે. અહી, તત્ત્વકેવળી ગમ્ય.
પરિશિષ્ટ નં. ૬ પ્રશ્ન : ૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાનવતી આત્માઓ નિય નિયંઠાના અધિકારી ગણાય છે. અને તેમાં વર્ધમાન અને અવસ્થિત એ બે પરિબ બતાવેલ છે. તેથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ૧૧ મા ગુણસ્થાને પણ હિયમાન પરિણામ હેતું નથી, છતાં પણ ૧૧ માં શું