________________
નિષદ્યા પરિશિષ્ટ ભગવતી શૂ-૨૫. –
২৬
પ્રશ્ન : કષાયકુશીલને અપ્રતિસેવી કેમ મતાન્યા ? કેમકે તેની પર્યાય પુલાકની સાથે પણ સ્થાનપતિત છે !
ઉત્તર : કષાયકુશીલને તે શાસ્ત્રમાં અપ્રતિસેવી પતાવ્યા છે, તેનું પુલાકની સાથે છસ્થાનપતિત અર્થાત્ પુલાકના સંયમના પર્યાયેાથી પણ કાયકુશીલના સંયમ પાંયાનું અનંતગુણહીન થવાનું કારણ એ છે કે, નવા કષાયકુશીલ (નવદીક્ષિત) હાવાથી તેના તેા સંયમસ્થાન પ સંગ્રહિત ન થાય, તથા પુલ્લાક તેા કષાયકુશીલપૂર્વક હાવાથી (નવમા પૂર્વ સુધી પહોંચેલા) ઘણા સંયમ પવ સંગ્રહિત થાય છે અને પુલાક કષાયની તીવ્રતાથી ચક્રવર્તીની સેનાદિને સજા દંડ કરવા છતાં i પણ તેની સ્થિતિ થોડી હેાવાને કારણે સથાનાશ પામતુ નથી. તથા ઘણી સયમ પર્યાય બાકી રહેવાથી પુલાકને તે કષાયકુશીલથી અનંતગુણુ અધિક સંયમ પવ રહી શકે છે, છતાં પણ તે કષાયકુશીલ નિર્દોષ હાવાને કારણે અપ્રતિસેવી જ છે. તથા પુલાક (ઘણી સંયમ પર્યાયવાળા હાવા છતાં પણ) સદોષ હાવાને કારણે પ્રતિસેવી માનવામાં આવે છે.
જેમકે દૃષ્ટાંત :- એક તરતના જન્મેલ બાળક છે, ને વીસ વના એક પહેલવાન છે, તે ઘણા જ ખીમાર પડયા અને બળ ઘટી ગયું. છતાં પણ તે નવજાત ખાળકથી તે અધિક જ છે. પરંતુ જ્યારે તંદુરસ્ત અને નાદુરસ્તની દૃષ્ટિથી તપાસ કરવામાં આવે તે બાળક નીરોગી, તંદુરસ્ત અને વીસ વર્ષના યુવાન નાદુરસ્ત-રાગીની ગણતરીમાં ગણવામાં આવે છે. એ જ પ્રમાણે, સયમ પર્યાયની અપેક્ષાથી પુલાક કષાયકુશીલથી અનંતગુણ વધી જશે. પણ પ્રતિસેવી અને અપ્રતિસેવીની અપેક્ષા કરવામાં આવે તેા પુલાક પ્રતિસેવી અને કષાયકુશીલ અપ્રતિસેવી ગણાશે.
પરિશિષ્ટ ન, પ
kr પ્રશ્ન : પુલાક, અકુશ અને પ્રતિસેવના ” એ ત્રણે નિગ્રંથા (મૂળગુણુ અને ઉત્તરગુણ પ્રતિસેવી છે)માં ત્રણ શુભ લેસ્યા માની છે પરંતુ કષાયકુશીલ જે અપ્રતિસેવી છે તેમાં છ લેશ્યા બતાવી છે. તેમાં પ્રશ્ન એ છે કે, જે ત્રણ પ્રતિસેવી નિગ્રંથ છે તેમાં પૂર્વની ત્રણ અશુભ
જે