________________
- નિયમો ભગવતી શ. ૨૫. . .
સે વાર આવે. ઘણા ભવ આશ્રી જઘન્ય બે વાર આવે, ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર વાર નિગ્રંથપણું જઘન્ય એક વાર + ઉત્કૃષ્ટ બે વાર ઘણું ભવ આશ્રી જઘન્ય બે, ઉત્કૃષ્ટ પાંચ વાર X આવે. સ્નાતપણું જઘન્ય ઉભુ એક જ વાર આવે. ૨૯, કાળદ્વાર :- (સ્થિતિ)
પુલાક એક જીવ * અપેક્ષાએ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત L ઘણું જીવાપેક્ષા જઘન્ય એક સમયે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની, < બકુશ, પડિસેવનું અને કષાયકુશીલ એક જીવાપેક્ષા જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશ ઊંણા પૂર્વક્રેડ, ઘણું જીવાપેક્ષા શાશ્વતા. નિગ્રંથ એક તથા ઘણું જીવાપેક્ષા જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત, સ્નાતક એક જીવાશ્રયી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઊણુ પૂર્વક્રાડ, ઘણજીવાપેક્ષા શાશ્વતા છે.
+ નિગ્રંથને એક ભવમાં જઘન્ય એક વાર અને ઉત્કૃષ્ટ બે વાર ઉપશનશ્રેણી હોય છે, એટલા માટે તેના આકર્ષ ૫ણ જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે હોય છે એટલે નિગ્રંથપણું એક ભવમાં જઘન્ય એક વાર ઉત્કટ બે વાર આવે છે, 1 x નિગ્રંથના ઉત્કૃષ્ટ ત્રનું ભવ હોય છે. તેમાંથી પહેલા ભવમાં બે વાર, બીજા ભવમાં બે વાર અને ત્રીજા ભવમાં એક વાર આવે છે. ક્ષેપક શ્રેણી કરીને મોક્ષ જાય છે. એ પ્રકાર અને ક ભવ આશ્રી નિગ્રંથ પાંચ વાર આવે છે,
* પુકાપણાને પ્રાપ્ત કરવાવાળો છવ જયાં સુધી અંતમુહર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી મરણ પામતા નથી અને સાકપણાથી ઊતરતા (૫ડતા) પણ નથી. એટલા માટે સ્થિતિ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે.
_ એક પુલાક જ્યારે પોતાના અંતમુહૂર્તના અંતિમ સમયમાં હોય છે, બરાબર તે સમયે બીજે જીવ પુણાપણુને પ્રાપ્ત થાય છે. એટલા માટે બન્ને પુલાકનો સદ્દભાવ એક સમયમાં હોય છે. તે બે થવાથી અનેક કહેવાયા. એ પ્રકારે અનેક પુલાકને જઘન્ય કાળ એક સમય હોય છે અને તેને ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્તનો હોય છે. કારણ કે પુલાક એક સમયમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર હોય છે, તે અનેક હોવા છતાં પણ તેને કાળ અંતમુહૂર્ત છે. પરંતુ એક પુલાકની સ્થિતિને અંતમુહુર્તથી અનેક પુલાકની સ્થિતિનો અંતર્મદૂત મોટો હોય છે.
< બકુશ ચાગ્નિ પ્રાપ્ત થયા બાદ પહેલાં સમયમાં કાળ કરી જાય તો જઘન્ય એક સમયની સ્થિતિ હોય છે. ક્રેડપૂર્વની આયુવાળા આઠ વર્ષના અંતમાં ચારિત્ર સ્વીકાર કરે તેવી અપેક્ષા ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઊણી (થોડી ઓછી) કોડપૂર્વની હોય છે.