________________
શ્રી ભગવતી ઉપમ
૯. પ્રતિક :– ચોવીસ તીર્થંકરના સાધુઓને માટે આ કલ્પ છે કે નાની દીક્ષાવાળા સાધુ મેટી દીક્ષાવાળાને વંદના નમરકાર કરે છે. તેના ગુણગ્રામ કરે છે.
܀
5
૧૦ પુરૂષ જ્યેષ્ડ :- ચોવીસ તીર્થંકર।તે માટે આ કલ્પ છે કે પુરુષની પ્રધાનતા હેાવાથી, ભલે તે એકસો વર્ષનાં દીક્ષિત સાધ્વી હાય તે પણ તે નવદીક્ષિત સાધુને વંદના નમસ્કાર કરે છે.
પહેલા અને અંતિમ તી કરના હાય છે. વચ્ચેના ખાવીસ તીર્થંકરાના
કારણ કે પહેલા તીથંકરના સાધુ ઋજી જડ હાય છે, અને અંતિમ તીર્થંકરના સાધુ વર્ક જડ હોય છે; તથા શેષ ખાવીસ તીથ કરના સાધુ ઋજુપ્રજ્ઞ હાય છે. તે કારણથી પહેલા અને ચાવીસમા તીર્થંકરના સાધુના કલ્પમાં અને શેષ ૨૨ તીથંકરના સાધુઓના કલ્પમાં તફાવત છે. સાધુઓમાં દસ કલ્પ નિયમા સાધુઓમાં ચારકલ્પ (ચેાથુ, સાતમ, નવમ્, દસમુ)ની નિયમા અને છ પની ભજના હાય છે. શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર વસ્ત્ર પાત્રાદિ રાખવું સ્થવિર, છે.
જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખવાં જિનકલ્પ છે.
કેવળી, તીર્થંકર આદિ પાતીત હાય છે.
-mmmmmmm
પરિશિષ્ટ નં. ૨
પ્રશ્ન : આરાધક અને વિરાધકપણાના આધાર શેના પર છે ? અને તેની વ્યાખ્યા શી ?
ઉત્તર : આરાધક અને વિરાધકપણાના આધાર આયુષ્યના અંધ પર છે. સમ્યક્ત્વ, દેશિવરિત અથવા સર્વવિરતિ”ના આરાધક એક જ વાર થઈ જાય તા ૧૫ ભવથી વધારે અતિક્રમે નહિ. જેમ અભ્યાસ માટે વર્ષભર પ્રયત્ન કરવા છતાં પણ પાસ અને નાપાસનું ફળ એક જ વાર હાય છે અને તે ફળ પર જ તેની ચેગ્યતા મપાય છે. જીવ પરાક્રમ કરીને ૧૧ ગુણસ્થાન પ્રાપ્ત કરે છતાં પણ ત્યાંથી પડીને અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે. ચૂકું બે આડુના બંધ સમયે આરાધક મની ગયા હૈાય તે ઉત્કૃષ્ટ ૧૫ ભવથી વધારે ભવને અતિક્રમે નહિ