________________
શ્રી ભગવતી ઉપામ
૨૭, સવાર
] પુલાક અને નિગ્રંથ ભવ કરે જઘન્ય ૧, ઉત્કૃષ્ટ ૩ (મનુથના) ૮ બકુશ, પડિસેવણ, કષાયકુશીલ જઘન્ય ૧ ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરે અને સ્નાતક તે જ ભવે મેક્ષ જાય. ૨૮, આગરેસ (આકર્ષ) દ્વાર -
પુલાક એક ભવમાં જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ ત્રણ વાર આવે. ઘણુ ભવ આશ્રી જન્ય બે વાર અને ઉત્કૃષ્ટ – સાત વાર આવે. બકુશ, પડિસેવણુ અને કષાયકુશીલ એક ભવમાં જઘન્ય એક વાર ઉત્કૃષ્ટ પ્રત્યેક)
| | જઘન્યત : એક ભવમાં પુલાક થઈને કષાયકુશીલપણું આદિ કોઈને એક વાર અગર અનેક વાર, તે જ ભવમાં અગર અન્ય ભવમાં પ્રાપ્ત કરીને મેક્ષ જાય છે. ઉત્કૃષ્ટ દેવાદિ ભવથી અંતરિત મનુષ્યમાં ત્રણ ભવ સુધી પુલાકપણું પ્રાપ્ત કરે છે.
- O કોઈ એક ભવમાં બકુશપણું અને કપાયકુશીલપણું પ્રાપ્ત કરીને મોક્ષ જાય છે અને કઈ એક ભવમાં બકુશપણું પ્રાપ્ત કરીને ભવાંતરમાં બકુશપણું પ્રાપ્ત કર્યા વિના જ મોક્ષ જાય છે. એટલા માટે બકુશનો જઘન્ય એક ભવ કહ્યો છે, ઉત્કૃષ્ટ આઠ ભવ કહ્યા છે. તેનું કારણ એ છે કે, ઉત્કૃષ્ટ આઠ ભવ સુધી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાંથી કેાઈ તે આઠ ભવ બકુશપણ દ્વારા અને અંતિમ ભવ કપાયાદિ સહિત કુશપણુ દ્વારા પૂર્ણ કરે છે. અને કોઈ તે દરેક ભવ પ્રતિસેવના આદિથી યુક્ત બકુશપણથી પૂર્ણ કરે છે.
@ અહીં ચારિત્રનાં પરિણામોને આકર્ષક કહ્યો છે. પુલાકને એક ભવમાં જધન્ય એક વાર ઉત્કૃષ્ટ ત્રણ વાર આકર્ષક હોય છે.
- પુલાક એક ભવમાં એક અને અન્ય ભવમાં બીજા એવી રીતે અનેક ભવ આશ્રી જઘન્યતઃ બે વખત આવે છે અને ઉત્કૃષ્ટ સાત વાર આવે છે. પુલાકપણું ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં આવે છે, તેમાંથી એક ભવમાં ઉત્કૃષ્ટ ત્રણ વાર આવે છે. પ્રથમ ભાવમાં એક વાર આવે છે, અને બાકી બે ભવમાં ત્રશુ ત્રણ વાર આવે છે. એવી રીતે સાત વાર આવે છે. | O બકુશના ઉત્કૃષ્ટ આઠ ભવ હોય છે. તેમાં દરેક ભવમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક સો વાર આવે છે. ત્યારે આઠ ભવમાં ર૦૦ (૯૦૦૪૮-ર૦૦) વાર આવે છે, વ્યા પ્રકારે અનેક ભવ આશ્રી બકુશ ઉત્કૃષ્ટ પ્રત્યેક હજાર વાર આવે છે.