________________
શ્રી ભગવતી ઉપક્રમ
૧૨. સિવાય)< બાંધે. નિર્ચ થતું. શાતા વેદનીય બાંધે અને Cનાતક શતાવેદનીય બાંધે અથવા અબંધ. ૨૨. વેદવાર –
૪ નિયંઠા, ૮ કર્મ દે. નિર્ગથ ૭ કર્મ (હ સિવાય ) વેદે સ્નાતક ચાર કર્મ (અઘાતી) વેદ. ૨૩. ઉદીરણુદ્વાર -
પુલાક છ કર્મ (આયુ, મેહ વજીને)ની ઉદીરણ કરે. બકુશ પડિસેવનું ૬-૭ કે ૮ કર્મ ઉદેરે. કષાયકુશીલ ૫-૬-૭-૮ કર્મ ઉદેરે (પ હોય તો આયુ, મોહ, વેદની વજીને, નિર્ચથ ૨ કે ૫ કર્મ ઉદેરે (નામ-ગોત્ર) અને સ્નાતક ઈનામ-ગોત્ર ઉદેરે અથવા અનુદિરિક. ૨૪. ઉવસંપજઝાણુઢાર - - (વીકાર અને ત્યાગ) પુલાક પુલાકને છોડીને કષાયકુશીલમાં કે અસંયમમાં જાય. બકુશ બકુશપણને છેડીને પડિસેવણામાં, કષાય
<કષાયકુશીલ સર્ભસંપાય ગુણસ્થાનમાં આયુષ્ય બાંધતા નથી. કારણ કે આયુષ્યને બંધ અપ્રમત્ત ગુણસ્થાન સુધી હેય છે. બાદર કપાયના ઉદયને અભાવ હોવાથી મોહનીય કર્મ પણ બાંધતા નથી. એટલા માટે આયુષ્ય અને મોહનીય કર્મ સિવાય છ કર્મોને બાંધે છે.
D નિગ્રંથ યોગ નિમિત્તક એક શાતા વેદનીય કર્મ બાંધે છે. કારણ કે કર્મબંધનાં કારણોમાંથી તેમાં ફકત યુગનો જ સદ્ભાવ છે.
|| સ્નાતક અયોગી (ચૌદમું) ગુણસ્થાનમાં અબંધક હોય છે. કારણ કે તે ગુણરથાનમાં બંધ હેતુઓને અભાવ છે. યોગી અવરથામાં રનાતક બંધક હોય છે અને તે બંધ પણ માત્ર શાતા વેદનીય હોય છે.
@ પુલાક આયુષ્ય અને વેદનીય કમની ઉદીરણું કરતા નથી. કારણ કે તેના તે પ્રકારનાં અધ્યવસાય સ્થાન હોતાં નથી. પરંતુ તે પહેલાં ઉદીરણ કરીને પછી પુવાકપણાને પ્રાપ્ત કરે છે. તે પ્રકારે બકુશાદિના વિષયમાં સમજવું. જે જે કર્મ પ્રકૃતિઓની તે ઉદીરણા કરતા નથી તે તે કમ પ્રકૃતિની ઉદીરણું તે પહેલાં કરીને પછી બકુશાદિપણાને પ્રાપ્ત કરે છે. | | સ્નાતક સગી અવસ્થામાં નામ અને ગોત્ર કર્મની ઉદીરણ કરે છે. આયુષ્ય અને વેદનીયની ઉદીરણું તે તે પહેલાં કરી ચૂક્યા છે. પછી સ્નાતકપણાને પ્રાપ્ત થાય છે.