________________
. ૧૦
મી ભગવતી પામે
૧૮, કષાયદ્વાર -
પહેલા ૩ નિયંકા સકષાયી (સંજવલનને ચેક). કષાયકુશીલમાં સંજ્વલન - ૪-૩-૨-૧. નિર્ગથ અકષાયી (ઉપશમ કે ક્ષીણ) અને
સ્નાતક અકવાયી લક્ષીણ) ૧૯. લેહ્યાદ્વાર -
પુલાક, બકુશ, પડિલેવણામાં ૩ શુભ લેશ્યા. કષાયકુશીલમાં છ લેસ્યા@. નિગ્રંથમાં શુકલ સ્નાતકમાં પરમ શુકલ લેશ્યા અથવા અલેશી. ૨૦, પરિણામઢાર:
પરિણામ ૩ પ્રકારનાં છે. ૧. હિયમાન (ઘટતા) ૨. વર્ધમાન (વધતા) અને, ૩. અવસ્થિત (સમાન). તેમાં પુલાક નિયંઠાના પરિણામ
ત્રણ પ્રકારના, બકુશ, પ્રતિસેવના અને કષાયકુશીલમાં પણ ત્રણે પરિણામ લાભે. તેમાં હિયમાન વર્ધમાનની સ્થિતિ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અવસ્થિતની જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ ૭ સમયની
૦ ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીમાં ક્રોધનો ઉપશમ અથવા ક્ષય હેય તે ત્રણ કપાય હોય છે. માનને ઉપશમ અથવા ક્ષય હોય તે બે કષાય હોય છે. જ્યારે માયાને ઉપશમ અથવા ક્ષય હોય છે તે સમ સં૫રાય નામના દશમાં ગુણસ્થાનમાં એક સંજવલનનો લાભ હોય છે.
@ જુઓ. પરિશિષ્ટ નં. ૫.
જ જ્યારે જીવમાં શુકલધ્યાનને ત્રીજો ભેદ હોય છે, તે સમયે પરમશુકલ લેગ્યા હોય છે. બાકી સમયે શુકલેશ્યા હોય છે. પરંતુ તે બીજા જીવની શુકલ લેશ્યાની અપેક્ષાએ તે પરમશુકલ લેશ્યા જ હોય છે.
_Uજ્યારે પુલાકનાં પરિણામ ઊંચાં હોય અને કષાય દ્વારા બાધિત હોય તે તે સમયે તે એકાદ સમય સુધી વર્ધમાન પરિણામને અનુભવ કરે છે. એટલા માટે પુલાકના વર્ધમાન પરિણામની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુદતની હોય છે. તેવી રીતે બકુશ પ્રતિસેવના અને કષાયકુશીલના વિષયમાં જાણું લેવું જોઈએ. પરંતુ બકુશ આદિમાં જઘન્ય એક સમય વર્ધમાન પરિણામ મરણની અપેક્ષા પણ ઘટિત હોય છે. પુલાકાણામાં મરણ હતું નથી, એટલા માટે પુલાકમાં મરણની અપેક્ષા એક સમય ઘટિત હોતો નથી. મરણના સમયમાં પુલાક કષાયકુશીલ આદિ રૂપથી પરિણત હોય છે. પુલાકનું જે મરણું કહ્યું છે તે ભૂતભાવ (ગેયકાળ અથવા ભવિષ્યકાળ)ની અપેક્ષાથી જાણી લેવું જોઈએ,