________________
મી જાગવતી ઉપાય પ્રથમના પાંચ મિત્ર છે જે જઘન્ય વિસધકન હેય તે ઉપરક્ત પાથ પરવામાંમી કે એક પામે. અને જે ઉકષ્ટ વિરાધક હેય તે, અન્ય ગતિઓમાં ઉત્પન્ન થાય છે. ૧૪, સંયમદ્વાર -
સંયમ સ્થાન અસંખ્યાતા છે. ચાર નિયંઠામાં અસંખ્યાતા સંયમ સ્થાન અને નિર્ગથ સ્નાતકમાં સંયમ સ્થાન એક જ હેય. સૌથી થોડા નિર્ચ થનાતકના સંયમ સ્થાન. તેથી પુલાકના સંયમ સ્થાન અસંખ્યાતગણ. તેથી બકુશના સંયમ સ્થાન અસંખ્યાતગણુ. તેથી પડિસેવણના સંયમ સ્થાન અસંખ્યાતગણું. તેથી કષાયકુશીલના સંયમ સ્થાન અસંખ્યાતગણું
૧૫. નિકાસે (સંયમના પર્યાય) દ્વાર :- ||
બધાના ચારિત્ર પર્યાય અનંતા અનંતા. પુલાકથી પુલાકના ચારિત્ર પર્યાય પરસ્પર છઠાણવડિયા. તે આ પ્રમાણે જ [૧] અનંતભાગહાનિ [૨] અસંખ્યભાગહાનિ [૩] સંખ્યાતભાગહાનિ [૪] સંખ્યાતગણીહાનિ, પિઅસંખ્યતગણહાનિ [૬] અનંતગણું હાનિ.
વિસ્તાર માટે જુઓ પ્રકરણને અંતે પરિશિષ્ઠ નં. ૨. = વિસ્તાર માટે જુઓ પ્રકરણને અંતે પરિશિષ નં. ૩.
કાયમ અથતિ ચારિત્રની શુદ્ધિ અશુદ્ધિની હિનાધિકતાના કારણે થવાવાળા ભેદને સંયમ સ્થાન કહે છે. તે અસંખ્યાતા હોય છે. તેમાં દરેક સંયમ સ્થાનના સર્વ આકાશપ્રદેશ ગુણિત કરે. સર્વ આકાશપ્રદેશ પ્રમાણ (અનંતા અનંત પર્યાબ) પર્યાય (અંશ) હોય છે. તે સંયમ સ્થાન પુલાકના અસંખ્યાતા હોય છે. કારણકે ચારિત્રમોહનીય ક્ષયપક્ષમ વિચિત્ર હોય છે. એ પ્રમાણે બકુશ, પ્રતિસેવના, કષાયકુશીલનું પણ સમજી લેવું. નિગ્રંથ અને સ્નાતકમાં કષાયને અભાર હેવાને કારણે માત્ર એક જ સંયમસ્થાન હેય છે.
1 ચારિત્રની પર્યાને નિકઈ કહે છે. પુલાક આદિનું પોતાની સ્વતીય પલાક આદિની સાથે સાજન મિલન) કરવું તે સ્વસ્થાન સનિકઈ કહેવાય છે.
જ ઓ પરિશિષ્ટ ન. ૪.