________________
બી બગવતી ઉપર
. છએ નિયદા (સાધુ) દ્રવ્યલિંગ અપેક્ષા સ્વલિંગ અને અન્યલિંગ અને ગૃહસ્થલિંગમાં હેય ભાવાપેક્ષા સ્વલિંગ જ હોય. . . ૧૦. શરીરદ્વારઃ !s :અલાક નિગ્રંથ અને સ્નાતકમાં ૩ (ઔદારિક, તેજસ, કામણ) બકુશ, પદ્ધિસેવણમાં ૪ (દારિકવૈકિય, તૈજસ, કાર્મણ) કાયશીલમાં પચો શરીર મા ! ૧૧. ક્ષેત્રદ્વાર
છે (બધા) નિયંઠા જન્મ અપેક્ષાએ ૧૫ કર્મભૂમિમાં. હેય. કે સંહરણ અપેક્ષાએ પાંચ નિયંઠા (પુલાક સિવાય) | કર્મભૂમિ અને
અકર્મભૂમિમાં હાય. પ્રસંગે પાત પુલાલબ્ધિ, આહારકશરીર, સાધ્વી, અપ્રમાદી, ઉપશમશ્રેણીવાળા ક્ષપકશ્રેણીવાળા અને કેવળી થયા બાદ -હરણુપન થઈ શકે છે
આ જિક કાળદ્વાર : '
17 પુલાક, નિર્ગથ અને સ્નાતક* અવસર્પિણી કાળમાં ત્રીજે, ચેથે આરે જન્મ અને ૩-૪-૫ માં આરામાં પ્રવર્તે. ઉત્સર્પિણી કાળમાં ૨-૩-૪ આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે. મહાવિદેહમાં
સદા હોય. . ' ' | જન્મ ઉત્પત્તિ અને સદ્ભાવ-ચરિત્રભાવથી અસ્તિત્વ, જન્મ અને
સદ્દભાવની અપેક્ષાએ પુલાક કર્મભૂમિમાં હોય. એટલે ત્યાં જન્મ અને ત્યાં વિહરે પણ અકર્મભૂમિમાં ઉત્પન્ન ન થાય. કેમકે ત્યાં જન્મેલાને ચારિત્ર ન હોય તેમ સંહરણથી અકર્મભૂમિમાં ન હોય કારણ કે દેવાદિ પુરાકલબ્ધિવાળાને સંહરી ન શકે.,
પુલાક નિગ્રંથ અને સ્નાતક અવસર્પિણી કાળના ચોથા આરામાં જન્મેલ હેય તે પાંચમા આરામાં તેને સદ્ભાવ હોઈ શકે છે. ત્રીજા, ચોથા આરામાં જન્મ અને સદ્દભાવ બને હોઈ શકે છે. ઉત્સર્પિણી કાળમાં જન્મની અપેક્ષા બીજા, ત્રીજા, ચોથા આરામાં હોય છે. બીજા આરાના અંતમાં જન્મ લઈને ત્રીજા આરામાં ચારિત્ર સ્વીકાર કરે છે. ત્રીજા-ચોથા આરામાં જન્મ અને સદ્દભાવ બને હેય છે. સદ્દભાવની અપેક્ષા ત્રીજા, ચોથા આરામાં જ હોય છે. કારણ કે એ બે આરામાં ચારિત્રની પ્રાપ્ત હોય છે.