________________
નિયા ભગવતી શ—૨૫ –
પ
અકુશ, ડિસેવામાં પહેલા બે ચારિત્ર. ષા કુશીલમાં ૪ ચારિત્ર અને નિગ્રંથ સ્નાતકમાં સ્થાખ્યાત ચારિત્ર હાય.
૬. પડિસેવણુદ્ધાર< :
મૂળગુણ પ્રતિસેવી (મહાવ્રતમાં દોષ) અને ઉત્તરગુણુ પ્રતિસેવી (ગોચરી આદિમાં દોષ): (૧-૨-૩) પુલાક, અંકુશ ડિસેવામાં મૂળગુણુ ઉત્તરગુણની અને ડિસેવા. શેષ (૪-૫-૬) ત્રણ નિયા અપ્રતિસેવી (વ્રતામાં દોષ ન લગાડે).
૭. જ્ઞાનદ્વાર :
(૧–૨–૩) પુત્રાક, અકુશ, પડિસેવા એ ત્રણ નિયંઠામાં એ જ્ઞાન કે ત્રણ જ્ઞાન, (૩-૪) કષાયકુશીલ અને નિગ્રંથમાં ૨-૩-૪ જ્ઞાન, અને (૫) સ્નાતકમાં કેવળજ્ઞાન; શ્રુતજ્ઞાન આશ્રી (૧) પુત્રાકને જઘન્ય ૯ પૂર્વ ન્યૂન ઉત્કૃષ્ટ ૯ પૂર્વ પૂ, (૨-૩) બકુશ અને પડિસેવણાને જઘન્ય ૮ પ્રવચન ઉત્કૃષ્ટ દેશ પૂ. (૪-૫) કષાયકુશીલ તથા નિગ્રંથને જઘન્ય ૮ પ્રવચન, ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વ, (૫) સ્નાતક સૂત્ર વ્યતિરિકત.
૮. તો દ્વાર :
(૧-૨-૩) પુલાક, અકુશ, ડિસેવા તીમાં હાય, શેષ ત્રણ (૪-૫-૭) તીમાં અને @અતીર્થમાં હાય. અતીર્થમાં પ્રત્યેક બુદ્ધ આદિ હાય.
૯. લિ'ગદ્વાર) :
,
< સંજવલન કષાયના ઉદયથી સયમ વિરુદ્ધ આચરણૢ કરે તે પ્રતિસેવના. @ દ્મસ્થ અવસ્થામાં તીર્થંકર કષાયકુશીલ હેાય છે, તે અપેક્ષાથી અતી માં હાય છે. અથવા તીનું વિચ્છેદ થઇ જવાથી અન્યચારિત્રષાય કુશીલ હાય છે. તે અપેક્ષાથી પણ અતીથમાં હોય છે.
Ö લિંગના બે ભેદ છે. વ્યલિત્ર અને ભાવલિંગ. જ્ઞાનાદિને ભાવલિ ગ કહે છે. તેથી ભાવની અપેક્ષાએ તેને સ્વર્કિંગ કહે છે. વ્યલિ ંગના બે ભેદ છે. સ્વલિંગ અને પરલિંગ મુખવસ્તિકા, રજોહરણ, વગેરે ઋલિંગ છે. પરલિંગના બે ભેદ છે. કુતીથિકલ ગ. અને ગૃહસ્થલિંગ પુલાક ત્રણે પ્રકારના દ્રવ્યલિંગમાં હાય છે. કારણ કે ચરિત્રનું પરિણામ કાઇ પણું દ્રવ્યલિંગની અપેક્ષા રાખતુ નથી.