________________
૩. અંતરદ્વાર - ક: પહેલા પાંચ નિયંકાને અંતર પડે તે એક જીવ અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત ઉgs દેશનું અર્ધ પુલપરાવર્તન કાળ સુધી. ખાતકને એક જીવાપેક્ષ અંતર ન પડે. ઘણા જીવાપેક્ષા અંતર પડે તે મુલાકને જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ, નિર્ણયને જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૬ માસ. શેર ૪નું અંતર ન પડે. ૩૧, સમુદઘાતદાર - આ પુલાકમાં ૩ સમુદ્યાત (વેઢની, કપાય, મારણતિક +) બકુશમાં તથા પડિવણમાં પ સમુઘાત વેદની, કપાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ) કષાયકુશીલમાં ૬ સમુદઘાત (કેવળી સમુદ્રઘાત નહિ) નિગ્રંથમાં હિ. સ્નાતકમાં હોય તે કેવળી સમુઘાત. ૩ર, ક્ષેત્રકાર –
' પાંચ નિયંઠા લેકના અસંખ્યાતમા ભાગમાં હોય અને સરનાતક લેકના અસંખ્યાતમે ભાગ હોય અથવા આખા લેકમાં (.કેવળ સમુદ્યાત અપેક્ષા) હેય. ૩૩, સ્પર્શનદ્વાર - ક ક્ષેત્રદ્વાર વત્, (પાના નં. )
* * *પુલાકમાં સંજવલન કષાયને ઉદય હોય છે એટલા માટે કષાયસમુદઘાતનો સંભવ છે. - + પુલામાં મરણ હોતું નથી તે પણ ભારણાંતિસમુદ્દઘાત હોય છે. તેનું કારણુ એ છે કે, ભારતિકસઘાતથી નિવૃત્ત થયા બાદ કપાયકુશીલાદિ પરિણામમાં તેનું મરણ હોય છે. બા : કેવળી સમુદઘાતના સમયે જ્યારે સ્નાતક શરીરસ્થ હોય છે અથવા દંડકપાટ અવસ્થામાં હોય છે ત્યારે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. મન્થાન અવસ્થામાં તે લોકો ઘા ભાગને બાપ્ત કરી લે છે અને થોડો ભાગ અવ્યાપ્ત રહે છે. એટલા માટે લેકના અસંખ્યાતમા ભાગમાં રહે છે, અને જયારે સંપૂર્ણ કે વ્યાપ્ત કરી લે છે ત્યારે તે સંપૂર્ણ લકમાં રહે છે.