________________
નિયિક ઉપતિ ભગવતી શ. ૨૫ ઉ. ૮ થી ૧૧
રિયિક ઉત્પત્તિ ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ.૮ થી ૧૧ ને અધિકાર ગૌતમ હે ભગવન ! નૈરયિક નરકમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે?
મહાવીર ઃ હે ગૌતમ ! જેમ કેઈ કુદતે માણસ પિતાની ઈચ્છાથી ક્યિાસાધન દ્વારા ભવિષ્યકાલમાં પ્રથમ સ્થાન છોડી આરાધના
સ્થાનને પ્રાપ્ત કરી ફરે છે. એ જ પ્રમાણે જીવ પણ ચાલુ ભવને છેડી કે આગલા ભવને સ્વિકાર કરે છે.
ગૌતમ: હે ભગવન નરકમાં ઉત્પન્ન થવાવાલા જીવની ગતિ કેવી શીવ્ર હોય છે ?
મહાવીરઃ હે ગૌતમ! જેમ કેઈ ત્રીજા-ચોથા આરાને જન્મેલ બલિષ્ઠ તરુણ શીલ્પકળામાં નિપુણ હોય અને તે હાથ પગને સંકેથ અને વિસ્તાર શીઘતાની કરે તેટલે વખત પણ લાગતું નથી. કારણ કે તેમાં અસંખ્યાતા સમય વ્યતિત થઈ જાય છે. પરંતુ નરકમાં ઉત્પન્ન થવાવાલા નરયિકને ૧-૨-૩ સમય લાગે છે.
ગૌતમ: હે ભગવન્! પરભવનું આયુષ્ય કેવી રીતે બાંધે છે .
મહાવીરઃ હે ગૌતમ ! જી અધ્યવસાય-મન-વચન-કાયા ગથી અને કર્મબંધનના હેતુદ્વારા પરભવનું આયુષ્ય બાંધે છે. , !! , ગૌતમ હે ભગવન ! તે જીની ગતિ (તે ભવથી બહાર નિકળવાનું) કેમ થાય છે?
' મહાવીરઃ હે ગૌતમ! આયુ-ભવ અને સ્થિતિનો ક્ષય થયે તે જીવની ગતિ થાય છે.
ગૌતમઃ હે ભગવન! જ પિતાની શક્તિથી ઉત્પન્ન થાય છે કે પરશક્તિથી?
@ આયુષ્ય-સ્થિતિ અને ભવને ક્રમશઃ અર્થ—