________________
કાળ ભગવતી શ. ૨૫ ૩. ૫
૫૭
સુધી કહેવુ'. પત્યેાપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી એ ચાર બેલેામાં એક એકમાં અસંખ્યાત આલિકા છે.
પુદ્ગલ પરાવર્તન, ભૂતકાળ (ગયેા કાળ), ભવિષ્યકાળ ( આવવાવાળે કાળ ) અને સર્વકાળ એ ચાર એલેામાં એક એકમાં અનંત આલિકાએ છે.
ગૌતમ : હે ભગવન્ ! ઘણા આણુપાઝુમાં સંખ્યાત આલિકા છે, અસંખ્યાત આવલિકા છે અથવા અનંત આવલિકા છે ?
મહાવીર : હૈ ગૌતમ ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત આવલિકા છે. એ રીતે શી`પ્રહેલિકા સુધી કહેવું. ઘણા પડ્યેાપમ, સાગરોપમ, અવસિ પેણી, ઉપેિણી એ ચાર એલેામાં કદાચ અસંખ્યાત, કદાચ અનંત આવલિકા છે. ઘણા પુદ્ગલ પરાવર્તનમાં અનંત આવલિકા છે.
ગૌતમ : હે ભગવન્ ! એક સ્તાકમાં કેટલા આણુપણુ છે? મહાવીર ઃ હે ગૌતમ ! જે રીતે આવલિકાનુ કહ્યું એ રીતે કહેવુ, યાવત્ શી પ્રહેલિકા સુધી કહેવું. એ રીતે એક એક ખેલને છેડીને એકવચન અપેક્ષાએ પ્રશ્નાત્તર કરવા.
ગૌતમ : હે ભગવન્ ! એક પત્યેાપમમાં સમયથી લગાડી શી - પ્રહેલિકા સુધી કેટલા છે?
મહાવીર : હે ગૌતમ ! અસંખ્યાત છે.
ગૌતમ : હે ભગવન્ ! બડુ પડ્યેાપમમાં સમયથી લગાડી શીષ પ્રહેલિકા સુધી કેટલા છે ?
મહાવીર : હું ગૌતમ ! કઢાર્ચ અસંખ્યાત, કદાચ અનંત. ગૌતમ : હે ભગવન્ ! એક સાગરાપમમાં પલ્યેાપમ કેટલા છે? મહાવીર : હે ગૌતમ ! સંખ્યાત છે. એ રીતે અવસર્પિણીમાં ઉત્સર્પિણીમાં પત્યેાપમ સખ્યાત છે.
ગૌતમ : હું ભગવન્ !
એક પુદ્દગલ પરાવર્તનમાં પત્યેાપમ
કેટલા છે?