________________
શ્રી ભગવતી ક્રમ
ઉત્કૃષ્ટ અને જઘન્ય-ત્રણ પલ્યોપમ એક પલ્ય ત્રણ પલ્યોપમ એક પલ્ય. ત્રણ પલ્યાપમ, ત્રણ પલ્યાપમ
---
(૯) નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમ, ત્રણ પલ્યાપમ.
એ રીતે છ ગમ્મા મનુષ્ય યુગલિયાના પણ કહેવા. પહેલા દેવલેાકના કથા એ રીતે બીજા દેવલોકના કહેવા. પરંતુ એટલા ફરક છે કે બીજા દેવલેાકમાં એક પશ્ય ઝાઝેરા કહેવા. ગમ્મા-૨૮ [૨X૭=૧૪૪૨=૨૮] થયા. નાણુત્તા [ફરક] ૨૨ [૫+૬=૧૧૪૨=૨૨.]
સન્ની તિર્યંચ આવીને પહેલા દેવલેાકથી આઠમા દેવલાક સુધી ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? પડેલા દેવલેાકમાં જઘન્ય એક પલ્ય ઉત્કૃષ્ટ એ સાગરે પમ. બીજા દેવલાકમાં જઘન્ય એક પલ્ય ઝાઝેરી ઉત્કૃષ્ટ એ સાગરે પમ ઝાઝેરી. ત્રીજા દેવલેાકમાં જયન્ય એ સાગરોપમ ઉત્કૃષ્ટ સાત સાગરોપમ ચેાથા દેવલેાકમાં જઘન્ય બે સાગરોપમ ઉત્કૃષ્ટ સાત સાગરોપમ ઝાઝેરી. પાંચમા દેવલેાકમાં જઘન્ય સાત સાગરોપમ ઉત્કૃષ્ટ દસ સાગરોપમ, છઠ્ઠા દેવલેાકમાં જઘન્ય દસ સાગરોપમ ઉત્કૃષ્ટ ચૌઢ સાગરોપમ. સાતમા દેવલાકમાં જઘન્ય ચૌદ સાગરોપમ ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ આઠમા દેવલાંકમાં જઘન્ય સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમની સ્થિતિમાં ઊપજે છે.
પરિણામ આદુિના અધિકાર રત્નપ્રભા પૃથ્વીમાં ઊપજવાવાળા સન્ની તિયંચમાં કહ્યા એ રીતે કહેવા. પરંતુ તેમાં ફેર એટલેા કે ચાર દેવલાક સુધી છ સંઘયણુવાળા સન્ની તિયંચ ઉત્પન્ન થાય છે. પાંચમા છઠ્ઠા દેવલાકમાં પાંચ સંઘયણવાળા, અને સાતમા આઠમા દેવલેાકમાં ચાર સંઘયણવાળા ઉત્પન્ન થાય છે. કાયસ વેધના બે ભે— ભવાદેશ અને કાળાદેશ. ભવાદેશની અપેક્ષાએ જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે.
કાળાદેશની અપેક્ષાએ ૯ ગમ્મા હેાય છે. તે ઉપર કહેલી અલગ-અલગ સ્થિતિના કહેવા જોઇએ. (૧) પહેલા ગમો–ઓધિક અને ઔધિક–અંતર્મુહૂત એક પલ્ય, એક પલ્ય ઝાઝેરી, ૨ સાગરાપમ, એ સાગરોપમ ઝાઝેરી સાત સાગરોપમ ૧૦ સાગરાપમ, ૧૪ સાગરાપમ, ૧૯