________________
પગને અલ્પાબહવે શ૨૫. ૬-૧
એ ૧૪ પ્રકારના જીવમાં જઘન્ય ઉત્કૃષ્ટ ગ અપેક્ષાથી અપબહુત કહે છે. ૧. સર્વથી થડા અપર્યાપ્ત સૂક્રમ એકેદ્રિયના જઘન્ય ગ. ૨. તેથી અપર્યાપ્ત બાદર એકેંદ્રિયના જઘન્ય ગં અસંખ્યાત ગુણ. ૩. તેથી અપર્યાપ્ત બેઈદ્રિયના જઘન્ય ગ અસંખ્યાત ગુણ. ૪. તેથી અપર્યાપ્ત તેઈદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણ. ૫. તેથી અપર્યાપ્ત ઇંદ્રિયના જઘન્ય યોગ અસંખ્યાત ગુણા. ૬. તેથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેંદ્રિયના જઘન્ય ગ અસંખ્યાત ગુણ. ૭. તેથી અપર્યાપ્ત સંજ્ઞી પંચેંદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણ ૮. તેથી પર્યાપ્ત સૂક્રમ એકેદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. ૯. તેથી પર્યાપ્ત બાદર એકેદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. ૧૦. તેથી અપર્યાપ્ત સૂકમ એકેદ્રિયના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણા. ૧૧. તેથી અપર્યાપ્ત બાદર એકેંદ્રિયના ઉત્કૃષ્ટ પેગ અસંખ્યાત ગુણા. ૧૨, તેથી પર્યાપ્ત સૂફમ એકેંદ્રિયના ઉત્કૃષ્ટ યંગ અસંખ્યાત ગુણ. ૧૩. તેથી પર્યાપ્ત બાદર એકેદ્રિયના ઉ ટ ગ અસંખ્યાત ગુણા.. ૧૪. તેથી પર્યાપ્ત બેઇદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. ૧૫. તેથી પર્યાપ્ત તે ઇન્દ્રિયના જઘન્ય યોગ અસંખ્યાત ગુણ : ૧૬. તેથી પર્યાપ્ત ચૌરેન્દ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા. ૧૭. તેથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેંદ્રિયના જઘન્ય વેગ અસંખ્યાત ગુણા.
- આત્મપ્રદેશના પરિપંદન (કંપન)ને યોગ કહે છે. તે યુગ વીતરાકર્મના પશમાદિની વિચિત્રતાથી અનેકવિધ હોય છે. કોઈ છે ને આશ્રયી અલ્પ યોગ હોય છે, અને તે જ બીજા છવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હેય છે. તેનાં ચૌદ છવ સ્થાનકને આશ્રયી પ્રત્યેકના જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદ ગણાતાં ૨૪ પ્રકાર થાય છે. આ સૂત્રમાં તેના અ૯૫ બહુત્વનું કથન છે. તેમાં સૂક્ષ્મ અપર્યાપ્ત એકેદ્રિયનો જઘન્ય યોગ સૌથી અલ્પ હોય છે. કારણ કે તેઓનું શરીર સૂક્ષ્મ હોવાથી અને અપર્યાપ્ત હોવાને લીધે અપૂર્ણ હોવાથી બીજા બધા ભેગા કરતાં તેનો યોગ સૌથી થોડો છે, અને તે કામણ શરીર દ્વારા ઔદારિક પુદગલો ગ્રહણ કરવાના પ્રથમ સમયે હેાય છે, અને પછી સમયે સસ્પે યેરની વૃદ્ધિ થાય છે, અને તે ઉત્કૃષ્ટ યોગ પર્યત વધે છે.