________________
પર
શ્રી ભગવતી પામ પ્રદેશ અવગહેલા પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી વિશેષાધિક છે. @ એ રીતે યાવત્ દસ પ્રદેશ અવગાહેલા પુગેલેથી નવે પ્રદેશ અવગાહેલા યુગલ દ્રવ્યાર્થરૂપથી વિશેષાધિક છે. દસપ્રદેશાવગાઢ પુગેલેથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદગેલેથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદગલ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે.
ગૌતમ? હે ભગવન !એક પ્રદેશાવગાઢ પગલથી બે પ્રદેશાવગાઢ પુલેમાં પ્રદેશાર્થરૂપથી કેણ કેનાથી ઓછાવત્તા છે?
મહાવીરઃ હે ગૌતમ! એક પ્રદેશાવગાઢ પુગેલેથી બે પ્રદેશાવગાઢ પુલ પ્રદેશાર્થરૂપથી વિશેષાધિક છે. એ રીતે યાવત્ નવ આકાશ પ્રદેશાવગાઢ પુગેલેથી દસ પ્રદેશાવગાઢ પુદ્ગલ પ્રદેશાર્થરૂપથી વિશેષાધિક છે. દસ આકાશ પ્રદેશાવગાઢ પુગેલેથી સંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ પુદ્ગલ પ્રદેશાર્થરૂપથી ઘણું છે. સંખ્યાત આકાશ પ્રદેશાવગાઢ પુલથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ પ્રદેશાર્થરૂપથી ઘણા છે.
ગૌતમ: હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા પુદગલ બે સમયની સ્થિતિવાળા પુગેલેમાં દ્રવ્યાર્થરૂપથી કોણ તેનાથી ઓછાવત્તા છે?
મહાવીર ઃ ગૌતમ! જે રીતે ક્ષેત્રની કહી તે રીતેથી કાળની વક્તવ્યતા કહેવી.
ગૌતમ: હે ભગવન્! એક ગુણ કાળા અને બે ગુણ કાળા પુલેમાં દ્રવ્યાર્થરૂપથી કેણ કેનાથી ઓછાવત્તા છે?
| મહાવીરઃ હે ગૌતમ! જે રીતે પરમાણુ યુગલની વકતવ્યતા કહી એ રીતે પાંચ વર્ણ, બે ગંધ અને પાંચ રસ એ બારની વક્તવ્યતા કહેવી.
@ પરમાણુથી લઈને અંનત પ્રદેશી સ્કંધ સુધી એક પ્રદેશાવગાઢ હોય છે. બે પ્રદેશી અંધથી લઈને અનંત પ્રદેશ સ્કંધ સુધી બે પ્રદેશાવગાઢ હોય છે. એ રીતે ત્રણ પ્રદેશાગાઢ યાવત અસંખ્યાત પ્રદેશાગાઢ સુધી હોય છે.