________________
શ્રી ભગવતી ઉપમ
જે રીતે એ પ્રદેશી સ્મુધ કહ્યા એ રીતથી ત્રણ પ્રદેશીથી લઈ યાવત્ અનત પ્રદેશી સ્મુધ સુધી કહી દેવા.
પાર
ગૌતમ : હે ભગવન્ ! એક પરમાણુ પુદ્દગલ કંપમાન અકપમાનની સ્થિતિ કેટલી છે ?
મહાવીર : હે ગૌતમ ! ક'પમાનની સ્થિતિ જઘન્ય એક સમમની, ઉત્કૃષ્ટ આલિકના અસંખ્યાતમા ભાગની છે. અકંપમાનની જઘન્ય સ્થિતિ એક સમયની, ઉત્કૃષ્ટ અસ ંખ્યાત કાળની છે. એ પ્રદેશી સ્કંધ સર્વાંથી કંપમાન અને દેરાથી કંપમાનની સ્થિતિ જઘન્ય એક સમયની છે, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગની છે. અકપમાનની સ્થિતિ જઘન્ય એક સમયની, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળની છે. જે રીતે એ પ્રદેશીનું કહ્યું એ રીતે ત્રણ પ્રદેશી સ્મુધ યાવત્ અને ત પ્રદેશી સ્કંધ સુધી કહેવું.
ઘણા પરમાણુ પુદ્ગલ કંપમાન અક ંપમાનની સ્થિતિ અને ઘણા એ પ્રદેશી સ્કંધ યાવત્ અનંત પ્રદેશી સ્કંધ સુધી સર્વથી ક ંપમાન અને દેશથી ક’પમાનની સ્થિતિ સર્વકાળ શાશ્ર્વતી લાભે છે,
ગૌતમ : હું ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કપમાનનું અંતર કેટલું છે ?
ܘܕܐ ܐܐ
મહાવીર : હું ગૌતમ ! સ્વકાય અપેક્ષાએ પરકાય અપેક્ષાએ અંતર જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું છે. પરમાણુ પુદ્ગલ અકંપમાનનું અંતર સ્વકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું છે. પરકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળનું છે.
એક એ પ્રદેશી ધ સર્વ શેાથી કંપમાન અને થોડા અશાથી કંપમાનનું અંતર સ્વકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ અસંખ્યાતાકાળનું છે. પરકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ અનતકાળનુ છે. એક બે પ્રદેશી સ્કંધ અકંપમાનનું અંતર સ્વકાય અપેક્ષાએ જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા