________________
અછવના કૃતમે ભગવતી શ-૨૫ઉ–૪
૫૮૭
ગોતમ: હે ભગવન્! એક ગુણ કર્કશ અને બે ગુણ કર્કશ પગલેમાં દ્રવ્યાર્થરૂપથી કેણ કેનાથી ઓછાવત્તા છે?
મહાવીર: હે ગૌતમ! એક ગુણ કર્કશ પુદ્ગલથી બે ગુણ - કર્કશ પુદ્ગલ વિશેષાધિક છે. એ રીતે યાવત્ નવ ગુણ કર્કશ પગલેથી દસ ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી વિશેષાધિક છે. દસ ગુણ કર્કશ પુદગલોથી સંખ્યાતગુણુ કર્કશ પુદગલ દ્રવ્યાર્થરૂપથી ઘણા છે. સંખ્યાતગુણ કર્કશ પુગેલેથી અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થરૂપથી ઘણા છે. અસંખ્યાતગુણ કર્કશ પુદ્ગલથી અનંતગણુ કર્કશ પુલ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. જે રીતે દ્રવ્યાર્થરૂપથી કહ્યું એ રીતે પ્રદેશાર્થરૂપથી પણ કહેવું.
જે રીતે કર્કશના કહ્યા એ રીતે કમળ, ભારે (ગુરુ) હળવા (લઘુ)ના પણ કહેવા.
જે રીતે વર્ણના કહ્યા એ રીતે ઠંડા, ગરમ, નિગ્ધ અને રૂક્ષના કહેવા,
એઘાદેશનાં ૨૭ અને સમુચ્ચયનાં ૨૭ તથા પ્રદેશાર્થના ૨૯૭ એ સર્વ મળી ૮૯૧ સૂત્ર થયાં.
અજીવના કૃતયુગ્મ ગૌતમઃ હે ભગવન ! એક પરમાણુ યુદ્ગલ દ્રવ્ય અપેક્ષાએ કૃતયુગ્ય છે કે એજ છે કે દ્વાપરયુગ્ય છે કે કલ્યાજ છે?
મહાવીરઃ હે ગૌતમ ! કલ્યાજ છે, બાકીના ત્રણ નથી. એ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી કહેવું.
ગૌતમ : હે ભગવન ! ઘણું પરમાણુ યુગલ દ્રવ્ય અપેક્ષાએ કૃતયુમ છે ચાવત્ જ છે?