________________
અંજીર કૃતયુ ભગવતી શ ૨૫ છે. ૪
ગૌતમઃ હે ભગવન! અનંત પ્રદેશ સ્કંધમાં કર્કશ સ્પર્શના પર્યાય કૃતયુમ યાવત્ કજ છે?
મહાવીર : હે ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યાજ છે. ઘણું અનંત પ્રદેશ સ્કંધમાં ઘાદેશથી કદાચ કૃતયુમ યાવત્ કદાચ કલ્યજ છે વિઘનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યાજ પણ છે. એ રીતે નાના, મેટા, કમળ સ્પર્શના કહેવા.
- ગૌતમ : હે ભગવન ! પરમાણુ પુદ્ગલ સાદ્ધ (જેના અડધા ભાગ થઈ શકે છે કે અનદ્ધ (જેના અડધા ભાગ થઈ શકે નહિ) છે?
મહાવીર : હે ગૌતમ! સાદ્ધ નથી પરંતુ અનદ્ધ છે. બે પ્રદેશી ઢંધ સાદ્ધ છે @ અનદ્ધ નથી.
- ત્રણ પ્રદેશી, પાંચ પ્રદેશી સાત પ્રદેશી, નવ પ્રદેશી સ્ક પરમાણુની રીતે કહેવા. ચાર પ્રદેશ, છ પ્રદેશી, આઠ પ્રદેશી, દસ પ્રદેશી સ્કંધ બે પ્રદેશી કંધની રીતે કહેવા. સંખ્યાત પ્રદેશી કંધ કદાચ સાદ્ધ છે કદાચ અન છે.
એ રીતે અસંખ્યાત પ્રદેશી અનંત પ્રદેશ સ્કંધનું કહેવું, ઘણું પરમાણુ યુગલ યાવત્ ઘણા અનંત પ્રદેશી આંધ સાદ્ધ પણ હોય છે અને અનદ્ધ પણ હોય છે. <
@ બેકી સંખ્યાવાળા પ્રદેશના જે સ્કંધ છે તે સાદ્ધ છે. કેમકે એના બરાબર બે ભાગ થઈ શકે છે. એકી સંખ્યાવાળા પ્રદેશના જે સ્કંધ છે. તે અન છે. કેમકે એના બરાબર બે ભાગ થઈ શકતા નથી. '
૮ જે ઘણું પરમાણુ બેકી સંખ્યાવાળા હોય છે તે સાદ્ધ હોય છે. અને જે એકી સંખ્યાવાળા હોય છે તે અનદ્ધ હોય છે. કેમકે પરમાણુ પરસ્પરં મળવાથી અને અલગ થવાના રૂપે હોવાથી એની સંખ્યા અવસ્થિત નથી. એ માટે તે સાધ્ય અને અનહ બને રૂ૫ હેય છે.