________________
ખાવને કૃતયુ ભગતી શ ૨૫ ક. ૪
૫૮૫ ઘણા ત્રણ પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ એવદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યાજ છે. વિધાનાદેશથી જ છે, બાકીના ત્રણ નથી. છે ઘણું ચાર પ્રદેશી કંધ એવાદેશથી કૃતયુગ્મ છે અને વિદ્યાના દેશથી પણ કૃતયુગ્મ છે; બાકીના ત્રણ નથી. ઘણુ પાંચ પ્રદેશી કંધનું કથન પરમાણુની રીતે, ઘણું છ પ્રદેશી સ્કંધનું કથન બે પ્રદેશની રીતે, ઘણુ સાત પ્રદેશ સ્કંધનું કથન ત્રણ પ્રદેશની રીતે, ઘણુ આઠ પ્રદેશી સ્કંધનું ચાર પ્રદેશી સ્કંધની રીતે, ઘણુ નવ પ્રદેશી સ્કંધનું કથન પરમાણુની રીતે, ઘણું દસ પ્રદેશ સ્કંધનું કથન બે પ્રદેશની રીતે કહેવું.
ઘણું સંખ્યાત પ્રદેશ સ્કંધ પ્રદેશ અપેક્ષાએ ઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે, યાવત્ કલ્યાજ પણ છે.
જે રીતે સંખ્યાત પ્રદેશ સ્કંધનું કહ્યું એ રીતથી અસંખ્યાત પ્રદેશી રકધ અને અનંત પ્રદેશી સ્કંધ કહેવા.
ગૌતમ? હે ભગવન ! પરમાણુ યુગલને કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે યાવત્ કાજ પ્રદેશ અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ! કાજ પ્રદેશ અવગાહે છે. બાકીના ત્રણ અવગાહતા નથી. બે પ્રદેશી કંધને કદાચ દ્વાપરયુગ્મ, દાચ કલ્યાજ પ્રદેશ અવગાહે છે. બાકીના બે અવગાહતા નથી. ત્રણ પ્રદેશી સ્કંધને કદાચ દ્વાપરયુમ, કદાચ જ, કદાચ કલ્યાજ પ્રદેશ અવગાહે છે, કૃતયુગ્મ પ્રદેશ અવગાહત નથી. ચાર પ્રદેશી સ્કંધને દાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યાજ પ્રદેશ અવગાહે છે.
જે રીતે ચાર પ્રદેશી કંધનું કહ્યું એ રીતે પાંચ પ્રદેશી સ્કંધ યાવત્ અનંત પ્રદેશી સુધી કહેવું.
ઘણુ પુલ પરમાણુને ઘાદેશથી કૃતયુમ પ્રદેશ અવગાહે છે. બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશથી કલ્યાજ પ્રદેશ અવગાહે છે. બાકીના ત્રણ અવગાતા નથી. ઘણું બે પ્રદેશ સ્કંધને ઘાદેશથી ૭૪