________________
શ્રી ભગવતી ઉપાય
કૃતયુમ પ્રદેશ અવગાહે છે. બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશથી દ્વાપરયુગ્મ પ્રદેશ પણું અને કત્યેજ પ્રદેશ પણ અવગાહે છે. બાકીના બે ભાંગ અવગાહતા નથી. . ઘણા ત્રણ પ્રદેશી કંધને એઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકી ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશથી એજ પ્રદેશ પણ, દ્વાપરયુગ્મ પ્રદેશ પણ અને કલ્યાજ પ્રદેશ પણ અવગાહે છે, કૃતયુગ્મ પ્રદેશ અવગાહત નથી. ઘણું ચાર પ્રદેશી સ્કંધને એવદેશથી કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે, બાકીના ત્રણ અવગાહતા નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશ પણ અવગાહે છે, યાવત્ કત્યેજ પ્રદેશ પણ અવગાહે છે. છે. જે રીતે ચાર પ્રદેશનું કહ્યું એ રીતે પાંચ પ્રદેશી સ્કંધ યાવત અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું.
ગૌતમ: હે ભગવન ! પરમાણુ યુગલ કુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કલ્યજ સમયની સ્થિતિવાળા છે?
મહાવીર : હે ગૌતમ! પરમાણુ પુલ કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે, યાવત્ કદાચ કલ્યાજ સમયની સ્થિતિવાળા છે.
એ રીતે યાવત્ અનંતપ્રદેશી સ્કંધ સુધી કહેવું - ઘણું પરમાણુ પુદગલ એઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કદાચ કલ્યજ સમયની સ્થિતિવાળા છે. વિધાનાદેશથી કૂતયુગ્મ સમયની સ્થિતિવાળા પણ છે યાવત્ કાજ સમયની સ્થિતિવાળા પણ છે.
એ રીતે યાવત્ અનંત પ્રદેશ સ્કંધ સુધી કહેવું. * ગૌતમ ઃ હે ભગવન ! પરમાણુ પુદ્ગલની કાળા વર્ણની પર્યાય કૃતયુગ્મ છે યાવત્ કલ્યાજ છે?
મહાવીર ઃ હે ગૌતમ ! જે રીતે સ્થિતિનું કહ્યું એ રીતે અનંતપ્રદેશી સુધી કાળા વર્ણનું કહેવું. એ રીતે વર્ણાદિ ૧૬ કહેવા જ