________________
પુઝલને બહુ ભગવત શ-૨૫ ઉ. ૪ બે પ્રદેશ સ્કંધ દ્રવ્યાર્થરૂપથી ઘણા છે. એ રીતે યાવનું દસ પ્રદેશી કંધથી નવ પ્રદેશ સ્કંધ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. દસ પ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. દસ પ્રદેશ સ્કંધથી સંખ્યાત પ્રદેશી રકંધ દ્રવ્યાર્થ રૂપથી ઘણું છે. સંખ્યાત પ્રદેશી કંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દ્રવ્યાર્થરૂપથી ઘણું છે. અનંત પ્રદેશી સ્કંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ ઘણું છે. ]
ગૌતમ: હે ભગવન્! પરમાણુ પુદ્ગલ અને બે પ્રદેશ સ્કંધમાં પ્રદેશાર્થ રૂપથી કેણ કેનાથી ઓછા-ઝાઝેરા છે?
મહાવીર ઃ હે ગૌતમ! પરમાણુ પુદ્ગલથી બે પ્રદેશી કંધ પ્રદેશાર્થરૂપથી ઘણું છે. એ પ્રકારે યાવત્ નવ પ્રદેશી કંધથી દસ પ્રદેશી સ્કંધ પ્રદેશાર્થરૂપથી ઘણું છે. દસ પ્રદેશ સ્કંધથી સંખ્યાત પ્રદેશી કંધ પ્રદેશાર્થરૂપથી ઘણું છે. સંખ્યાત પ્રદેશી કંધથી અસંખ્યત પ્રદેશી સ્કંધ પ્રદેષાર્થરૂપથી ઘણા છે અને અનંત પ્રદેશી કંધથી અસંખ્યાત પદેશી સ્કંધ પ્રદેપાર્થરૂપથી ઘણા છે. - ગૌતમઃ હે ભગવન ! એક પ્રદેશ અવગાહેલા પુદગલ અને બે પ્રદેશ અવગહેલા પુદ્ગમાં દ્રવ્યાર્થરૂપથી કેણુ તેનાથી થોડા ઝાઝેરા (ઓછાવત્તા) છે?
મહાવીરઃ હે ગૌતમ! બે પ્રદેશ અવગહેલા પુદ્ગલથી એક
D બે પ્રદેશ સ્કંધની અપેક્ષાએ પરમાણુ સૂક્ષ્મ છે અને તે એક એક છે, એટલે ઘણું છે. બે પ્રદેશ સ્કંધ પરમાણુની અપેક્ષાએ સ્થૂળ છે, એટલે તે થેડા છે. એ રીતે અગાઉ અગાઉની સંખ્યા ઘણી છે અને પછી પછીની સંખ્યા થડી છે. પરંતુ દસ પ્રદેશ સ્કંધની અપેક્ષાએ સંખ્યાત પ્રદેશ સ્કંધ ઘણું છે. કેમકે સંખ્યાતનાં સ્થાન ઘણું છે. સંખ્યાત પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશી સ્કંધ ઘણું છે. કેમકે અસંખ્યાતનાં સ્થાન ઘણું છે. અસંખ્યાત પ્રદેશની અપેક્ષાએ અનંત પ્રદેશ સ્કંધ થડા છે. કેમ કે એનાં એ પ્રકારનાં સૂક્ષ્મ પરિણામ છે