________________
પછ
જીવકપમાન અપકપમાને ભગવતી શ–૨૫ ઉં. ૪
જીવ કંપમાન અકંપમાન - ગૌતમઃ હે ભગવન્! શું જીવ સકંપ છે કે નિષ્કપ છે?
મહાવીર : હે ગૌતમ! જીવ સકંપ પણ છે અને નિષ્કપ પણ છે.
ગૌતમ: હે ભગવન્ ! એનું કારણ શું? મહાવીરઃ હે ગૌતમ! જીવના બે ભેદ છે. સિદ્ધ અને સંસારી. સિદ્ધના બે ભેદ છે. અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ.
પરંપરસિદ્ધ તે નિષ્કપ છે. અનંતરસિદ્ધ સકંપ < છે. તે સર્વ અંશેથી કંપે છે, થેડા અંશથી કંપતા નથી.
સંસારી જીવના બે ભેદ છે. શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ ચૌદમાં ગુણસ્થાનવાળા જીવ અને પહેલા ગુણસ્થાનથી લઈને તેરમા ગુણસ્થાન સુધીના જીવ.
શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ ચઢમા ગુણસ્થાનવાળા જીવ તે નિષ્કપ = હોય છે અને પહેલા ગુણસ્થાનથી લઈને તેરમા ગુણસ્થાન સુધીના જીવ સકંપ હોય છે. તે છેડા અંશથી 7 પણ કરે છે, અને સર્વ અંશેથી પણ કંપે છે.
< સિદ્ધત્વ પ્રાપ્તિના પ્રથમ સમયમાં અનંતરસિદ્ધ કહેવાય છે. કેમકે ત્યાં સુધી સમયનું અંતર હોતું નથી. જે સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તમાન સિદ્ધ છવ છે એનામાં કંપની છે. કેમકે સિદ્ધગમન સમય અને સિદ્ધત્વ પ્રાપ્તિનો સમય એક હોવાથી અને સિદ્ધ-ગમન સમયમાં ગમનક્રિયાનું હોવાથી એ સમય તે સકં૫ હેાય છે. સિદ્ધત્વ પ્રાપ્તિ હોવાને લીધે જેને સમયાદિક અંતર પડી :જાય છે તે પરંપરસિદ્ધ કહેવાય છે અને તે નિષ્કપ છે.
૨ જે મોક્ષ જવાના સમય પહેલાં શેલેશી અવસ્થાને પ્રાપ્ત થયા છે એના વેગને સર્વથા નિરોધ હોવાથી તે નિષ્કપ છે.
7 ઈલિકાગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જતા હોતા છત્ર થોડા અંશથી સંકપ છે. કેમકે એના પહેલાંના શરીરમાં રહેલા અંશ ગતિક્રિયા રહિત હોવાથી નિશ્ચલ છે. -