________________
જીવન કયુ ભરાતી શ ૨૫. ઉ
જે રીતે કાળે વર્ણ કો એ રીતે બાકીના ૧૯ વર્ણાદિક કહેવા. એ રીતે ૨૪ કંડક કહેવા. અહીં સિદ્ધ ભગવાનની પૃચ્છા નથી. કેમ કે એને શરીર નથી હોતું, એટલે વર્ણાદિક હેતા નથી.
ગીતમઃ હે ભગવન ! બહુ છના કાળા વર્ણના પર્યાય કૃતયુગ્મ છે યાવત્ કલ્યાજ છે?
મહાવીરઃ હે ગૌતમ! જીવ પ્રદેશ અપેક્ષાએ કૃતયુમ નથી થાવત્ કલ્યાજ નથી.
શરીર પ્રદેશ અપેક્ષાએ બે ભેદ છે. એવાદેશ અને વિધાનાદેશ. ઓઘાદેશની અપેક્ષાએ કદાચ કૃતયુમ યાવત્ કદાચ કલ્યાજ છે. વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પણ છે યાવત્ કત્યેજ પણ છે.
જે રીતે કાળે વણે કહ્યો એ રીતે બાકીના ૧૯ વદિક કહેવા. જે રીતે ઘાદેશ (સમુચ્ચય) કહ્યા એ રાતે ૨૪ દંડક કહેવા. અહીં સિદ્ધ ભગવાનની પૃચ્છા નથી. કેમ કે એને શરીર હોતું નથી, એટલે વર્ણાદિક હોતા નથી.
તમઃ હે ભગવન ! એક જીવન મતિજીનના પર્યાય કૃતયુમ છે યાવત્ કજ છે?
મહાવીર : હે ગૌતમ ! ૪ કદાચ કૃતયુગ્મ છે. યાવત્ કદાચ કલ્પે જ છે. એ રીતે એકેદ્રિયને ૮ છેડીને બાકીના ૧૯ દંડકમાં કહેવા.
આ આવરણના ક્ષયોપશમની વિચિત્રતાથી મતિજ્ઞાનની વિશેષતાઓને તથા મતિજ્ઞાનને અવિભાજ્ય (જેના વિભાગ કરી શકાતા નથી) સૂક્ષ્મ અંશેને મતિજ્ઞાનના પર્યાય કહેવાય છે. તે અનંત છે, પરંતુ ક્ષયોપશમની વિચિત્રતાથી એનું અનંતપણું એકસરખું નથી. એટલે જુદા સમયની અપેક્ષાએ તે કદાચ કૃતયુગ્મ હોય છે યાવત કલ્યાજ હોય છે.
< એકેદ્રિય જીવમાં સમકિત હોતું નથી, એટલે એને મતિજ્ઞાન હેતું નથી. એટલે અહીં ‘એકેન્દ્રિય જીવને છોડીને” એવું કહ્યું છે. ૭૩