________________
-ભગવતી ઉપમ
મહુવચન અપેક્ષાએ જવાના મતિજ્ઞાનના પર્યાય ~ સામાન્યની અપેક્ષાએ કદાચ મૃતયુગ્મ છે યાવત્ કદાચ કલ્યેાજ છે. વિધાનાદેશની અપેક્ષાએ મૃતયુગ્મ પણ છે. યાત્ લ્યાજ પણ છે. એ રીતે એકેન્દ્રિયને
છેડીને બાકીના ૧૯ દંડકમાં કહેવું.
૨૦૨
જે રીતે મતિજ્ઞાનનું કહ્યું એ રીતે શ્રુતજ્ઞાનનું કહેવું. એ રીતે અવિધજ્ઞાનનું પણ કહેવું. એટલી વિશેષતા છે કે, ત્રણ વિકલે'દ્રિય ન કહેવા. (ત્રણ વિકલેદ્રામાં અધિજ્ઞાન હોતુ નથી.)
એ રીતે મનઃ પવજ્ઞાનનું પણ કહેવું. એટલી વિશેષતા છે કે, સમુચ્ચય (સામાન્ય જીવ) અને મનુષ્યમાં કહેવા. બાકીના ઈંડકમાં કહેવું નહિ. (મનઃ પવજ્ઞાન મનુષ્યને હાય છે, બીજા જીવેશને ‘હેતુ” નથી.)
એક જીવ અપેક્ષાએ કેવળજ્ઞાનની છે કૃતયુગ્મપર્યાય કહેવી, બાકીની ત્રણ કહેવી નહિ. એ રીતે મનુષ્ય અને સિદ્ધ ભગવાનમાં કહેવું. બહુજીવ · અપેક્ષાએ સમુચ્ચય અને વિધાના દેશની અપેક્ષાએ કૃતયુગ્મ પર્યાય હાય છે, બાકીની ત્રણ હાતી નથી. એ રીતે મનુષ્ય અને સિદ્ધ કહેવા.
મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એક જીવ અપેક્ષાએ અને બહુજીવ અપેક્ષાએ મતિજ્ઞાનની રીતે કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે, ૨૪ દઢકમાં કહેવું. વિભગજ્ઞાન પણ મતિજ્ઞાનની રીતે કહેવું. પરંતુ ૧૬ ૪'ડક (એકેન્દ્રિય અને વિકલેદ્નયાને છેડીને)માં કહેવું. ચક્ષુદન ૧૭ દ'માં, અચક્ષુદન ૨૪ ઈંડકમાં, અવધિદર્શન ૧૬ દંડકમાં મતિજ્ઞાનની રીતે કહેવું. કેવળદર્શીન કેવળજ્ઞાનની પર્યાયની રીતે કહેવું.
2
જો સવ જીવેાના મતિજ્ઞાનના પર્યાયાને એકઠા કરાય તે। સમુચ્ચયથી જુદા જુદા કાળની અપેક્ષાએ ચારે રાશિરૂપ હોય છે. કેમકે ક્ષયાપશમની વિચિત્રતાના કારણે એના મતિજ્ઞાનના પર્યાય અનવસ્થિતરૂપથી અનંત છે. વિધાનાદેશની અપેક્ષાએ એક કાળમાં પણ ચારે રાશિરૂપ હોય છે.
@ કેવળજ્ઞાનના પર્યાયાનું અનંતપણું અવસ્થિત છે એટલે તે કૃતયુગ્મ રાશિરૂપ હતુ... નથી.