________________
૫૫૪
.
મા ભગવતી પણ
૧. સર્વથી છેડા પરિમંડળ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ, ૨. તેથી વૃત્તસંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ, ૩. તેથી ચરિંસ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ, છે. તેથી વ્યસ્ત્ર સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ, છે. તેથી આયત સંરથન દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગુણ, ૬. તેથી અનિત્થસ્થ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા, છે. તેથી પરિમંડળ સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગુણ. ૮. તેથી વૃત્ત સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા. ૯. તેથી ચરિંસ સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા. ૧૦. તેથી વ્યસ્ત્ર સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણું, ૧૧. તેથી આયત સંસ્થાન પ્રદેશની અપેક્ષાએ સંખ્યાતગુણા. ૧૨. તેથી અનિત્થસ્થ સંસ્થાના પ્રદેટાની અપેક્ષાએ અસંખ્યાતગુણ છે. * એના કુલ ૪૨ અલાવા ૬+૬+૬+૪+૬+૬+૪=૪૨ છે.
પાંચ સંસ્થાન ગૌતમ: હે ભગવન ! સંસ્થાન કેટલા પ્રકારનાં છે?
મહાવીરઃ હે ગૌતમ! સંસ્થાન પાંચ પ્રકારનાં છે – પરિમંડળ, વૃત્ત (વ), વ્યસ્ત્ર, (સંસ) ચતુરસ્ત્ર (ચરેસ), આયત. 0 - ગૌતમ? હે ભગવન! પરિમંડળ સંસ્થાન સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે?
છે - તે પહેલાં સંસ્થાની સામાન્ય પ્રરૂપણ કહેલ છે. હવે રત્નપ્રભા આદિમાં સંસ્થાની પ્રરૂપણું કરવાની ઈચ્છાથી ફરી સંસ્થાનોના વિષયમાં પ્રશ્ન કર્યો છે. અહીં બીજા સંસ્થાન સંગજઘન્ય હોવાથી અનિત્થરથ સંસ્થાનની વિવક્ષા નથી કરી. એ માટે અહીં પાંચ સંરથાન કહ્યાં છે.