________________
ખારાશ પ્રદેશ શ્રેણી ભગવતી શ. ૨૫ ૩. ૩
પા
અજીવ સ’બધી ૧૩ એલ અને ચૌવીસ દડક એ ૩૭ બેલાની શ્રેણીની અનુસાર ગતિ થાય છે. પરંતુ શ્રેણીની પ્રતિકૂળ ગતિ થતી નથી.
(૧) જ્વાયતા—જે શ્રેણી દ્વારા જીવ અને પુદ્ગલ સીધી ગતિ કરે છે એને જવાયતા કહે છે.
(૨) એકતાવક્રા–જે શ્રેણી દ્વારા સીધા જઈને ફી વગતિ કરે અર્થાત્ ખીજી શ્રેણીમાં પ્રવેશ કરે છે. એને એકતાવક્રા કહે છે.
(૩) ઊભય તા વા–પહેલાં સીધા જઇ પછી એ વાર વક્રગતિ કરે છે. અર્થાત્ એ વાર ખીજી શ્રેણીમાં પ્રવેશ કરે છે એને ઊભયતાવક્રા કહે છે. એ શ્રેણી ઉર્ધ્વલાકની અગ્નિદિશાથી અધેાલાકની વાયવ્ય દિશામાં જે ઉત્પન્ન થાય છે તે કરે છે. પહેલા સમયમાં અગ્નિદિશાથી તિર્થ્ય નૈૠત્ય દિશામાં જાય છે, ત્યાંથી ત્રીજા સમયમાં નીચે વાયવ્ય દિશામાં જાય છે. એ ત્રણુ સમયની. ગતિ ત્રસનાડીમાં અથવા એના બહાર હોય છે.
ત્રસનાડીની ડાબે જઇને એના ડાબા
(૪) એતઃખા-જીવ અને પુદ્દગલ જે શ્રેણી દ્વારા ભાગેથી ત્રસનાડીમાં પ્રવેશ કરે છે અને ફ્રી સનાડીદ્વારા ભાગમાં ઉત્પન્ન થાય છે એને એકતઃખા શ્રેણી કહે છે. કેમકે એની એક તરઃ લેાકનાડી (રાસનાડી) ના બહારના આકાશ આવેલ છે, જો કે એ ગતિ ખે, ગણુ અને ચાર સમયની વક્ર ગતિવાળી હોય છે, છતાં પણ ક્ષેત્રની વિશેષતા હાવાથી એને અલગ કહેલ છે.
(૫) ઉભયત :ખા–ત્રસનાડી (લેાકનાડી)ની બહાર એના "ડામા ભંગથી પ્રવેશ કરીને લેાકનાડી દ્વારા જને ફરી એના જમણા ભાગમાં ઉત્પન્ન થાય અને ઊલયત ખા કહે છે. કેમકે એને ત્રસ નાડીના બહારના આકાશ પ્રદેશ ડાબી તરફ અને જમણી તરફ્ બન્ને તરફ સ્પર્શ કરે છે.
(૬) ચક્રવાલ–પરમાણુ આદિ જે શ્રેણી દ્વારા ગેાળ ઘૂમીને ઉત્પન્ન થાય તેને ચક્રવાલ કહે છે.
(૭) અદ્ધ ચક્રવાલ–પરમાણુ આદિ જે શ્રેણો દ્વારા અડધા ગોળ ઘૂમીતે ઉત્પન્ન થાય છે. એને અચ વાલ કહે છે.
એ શ્રેણીએના આકાર આ પ્રકારે બતાવેલ છે.
ઋજી—, એકતાવક્રા, A, ઊભયતા વજ્રા M, એકતઃખા L, ઊસયતે ખા —ા, ચક્રવાલ ૦, અદ્દે ચક્રવાલ હ.
७२