________________
શ્રી ભગવતી કામ
| લાલે એ રીતે ઊંચી દિશા અને નીચી દિશાનું પણ કહેવું. પૂવાદિ ચાર શિાઓમાં ૩ ભાંગા લાભે છે. પહેલે સાદિ સાંત ભાંગે લાભે નહિ,
ગીતમઃ હે ભગવન ! શ્રેણીઓ દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ છે થાવત્ કલ્યાજ છે?
મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ છે, બાકીના ત્રણ લાભે નહિ. એ રીતે છએ દિશાનું કહેવું. એ રીતે કાકાશ અને અકાકાશની શ્રેણીઓનું પણ કહેવું.
ગૌતમ હે ભગવન ! શ્રેણીઓ પ્રદેશની અપેક્ષાએ કૃતયુમ છે શ્રદ્ કલ્યાજ છે ? - મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ છે. બાકીના ત્રણ લાભ નહિ.
કાકાશની શ્રેણીમાં સમુચ્ચયમાં ચાર દિશામાં કદાચ કૃતયુગ્મ, કદાચ " દ્વાપર યુગ્મ છે. બાકીના બે ભાંગ લાભે નહિ. ઊંચી દિશા અને નીચી દિશામાં કૃતયુગ્મ છે. શેષ ત્રણ ભાંગા લાભે નહિ. અલકાકાશની શ્રેણુએમાં સમુચ્ચયમાં અને ચારે દિશામાં કૃતયુગ્મ આદિ ચારે ભાંગા લાભે છે. ઊંચી દિશા અને નીચી દિશામાં ત્રણ ભાગા લાલે છે. એક કજ લાસે નહિ.
ગૌતમ હે ભગવન! શ્રેણીઓ @ કેટલી છે?
મહાવીરઃ હે ગૌતમ! શ્રેણીઓ સાત છે. (૧) કવાયતા (૨) એકતેવકા (૩) ઊભયતેવકા (૪) એક્તઃ ખા (૫) ઊભયતઃ ખા (૬) ચક્રવાલ (૭) અદ્ધચક્રવાલ.
ગૌતમ? હે ભગવન્! પરમાણુ આદિની અનુશ્રેણી (શ્રેણીની અનુસાર) ગતિ થાય છે કે વિશ્રેણી (શ્રેણીની પ્રતિકૂળ) ગતિ થાય છે? - મહાવીર ઃ ગૌતમ! શ્રેણીની અનુસાર ગતિ થાય છે, શ્રેણીની પ્રતિકૂળ ગતિ થતી નથી. પરમાણુથી લઈને અનંત પ્રદેશ સ્કંધ સુધી
@ શ્રેણી–જ્યાં જીવ અને પુત્રની ગતિ હોય છે, એ આકાશ પ્રદેશની પંકિતને શ્રેણી કહે છે, વિશેષ આગળના પાનામાં જુઓ.