________________
૫૬૨
' કી-ભગવતી ઉપાય આ સંસ્થાનના કૃત યુમ
ગૌતમ? હે ભગવન! એક પરિમંડળ સંસ્થાન દ્રવ્યની અપેક્ષાએ ૦ કૃતયુમ છે, એજ છે, દ્વાપર યુગ્ય છે કે કાજ છે?
મહાવીરઃ હે ગૌતમ!તે કૃયુગ્મ, વ્યાજ, દ્વાપર યુગ્મ નથી, પરંતુ કજ છે. - એ પ્રકારે વૃત્ત આદિ ચારે સંસ્થાનનું કહેવું.
ગૌતમ? હે ભગવન ! બહુ પરિમંડળ સંસ્થાન દ્રવ્યરૂપથી કૃતયુગ્મ છે, એજ છે, દ્વાપર યુગ્ય છે કે કલ્યાજ છે?
મહાવીરઃ હે ગૌતમ! સર્વ સમુદાયરૂપથી (સમુચ્ચયથી–એધા દેશથી) કદાચ કૃતયુગ્મ છે, કદાચ જ છે, કદાચ દ્વાપર યુગ્મ છે અને ફદાચ કલ્યાજ છે.
એ રીતે વૃત્ત આદિ ચારે સંસ્થાને કહેવાં. આ ગીતમઃ હે ભગવન! એક પરિમંડળ સંસ્થાના પ્રવેશની અપે સાએ કૃતયુમ છે, યાવત્ કલ્યાજ છે?
મહાવીરઃ હે ગૌતમ ! કદાચ કૃતયુગ્મ કદાચ એ.જ, કદાચ દ્વાપર યુગ્મ કદાચ કલ્યાજ છે.
0 પરિમંડળ સંસ્થાન દ્રવ્યરૂપથી એક છે. એક વસ્તુના ચાર ચારથી ભાગ થતા નથી. એટલે એક બાકી રહે છે. માટે તે ક જરૂપ છે. એ રીતે વૃત આદિ સંસ્થાનોને માટે પશુ જાણવું. - જ્યારે બહુવચન આશ્રી પરિમંડળ સંસ્થાનના વિચાર કરાયું ત્યારે એમાં ચાર ચારના ભાગ કરતાં (ચાર ચારનો ભાગ દેતાં) કોઈ સમયે કોઈ પણ બાકી બચત નથી ત્યારે તે કદાચ કૃતયુગ્મ હોય છે. ક્યારેક ત્રણ બાકી બચે ત્યારે તે કદાચ જ હોય છે. ક્યારેક બે બાકી બચે છે ત્યારે તે કદાચ દ્વાપર યુગ્મ હોય છે અને કયારેક એક બાકી બચે ત્યારે તે કદાચ કલ્યોજરૂપ હોય છે.
- જ્યારે વિશિષ્ટ દૃષ્ટિથી એક એક સંસ્થાનના વિચાર કરાય ત્યારે ચારના ભાગ ન થવાથી એક બાકી રહે છે એટલે કલ્યોજ રૂપ હોય છે.