________________
સસ્થાનના કૃતયુગ્મ ભગવતી શ. ૨૫ છે. ૩
એ રીતે એકવચનની અપેક્ષાએ બાકી વૃત્ત આદિ ચારે સંસ્થાનેનાં કહેવાં. બહુવચનની અપેક્ષાએ બે ભેદ છે. સમુચ્ચય અને વિધાન દેશ.
સમુચ્ચયથી કદાચ કૃતયુગ્મ, કદાચ જ, કદાચ દ્વાપર યુગ્મ, કદાચ કલ્યજ છે.
વિધાના દેશથી કૃતયુગ્મ હોય છે, જ હોય છે, દ્વાપર યુગ્મ હોય છે, કત્યેજ પણ હોય છે.
એ રીતે વૃત્ત આદિ ચારે સંસ્થાન કહેવાં.
ગૌતમ? હે ભગવન! એક પરિમંડળ સંસ્થાનને ક્ષેત્રની અપે. ક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ અવગાહે છે યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશને અવગાહે છે. પરંતુ જ, દ્વાપર યુગ્મ અને કલ્યોજ પ્રદેશને અવગાહતા નથી.
તમ: હે ભગવન ! એક વૃત્ત સંસ્થાનને ક્ષેત્રની અપેક્ષાએ કૃતયુમ પ્રદેશ અવગાહે છે યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ ! કદાચ કૃતયુગ્મ, કદાચ જ કદાચ. કલ્ટેજ પ્રદેશને અવગાહે છે, પરંતુ દ્વાપરયુગ્મ પ્રદેશને અવગાહતા નથી. - ગૌતમઃ હે ભગવન ! એક, ઐસ સંસ્થાનને ક્ષેત્રની અપેક્ષાએ. કૃતયુમ પ્રદેશ અવગાહે છે યાવત્ કલ્યાજ પ્રદેશ અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ! કદાચ કૃતયુગ્મ કદાચ જ, કદાચ દ્વાપર યુગ્લ પ્રદેશને અવગાહે છે. પરંતુ કલ્યાજ પ્રદેશને અવગાહતા નથી.
ગૌતમઃ હે ભગવન ! એક ચોરસ સંસ્થાનને ક્ષેત્રની અપેક્ષાએ કૃતયુગ્મ યાવત્ કાજ પ્રદેશ અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ ! જેમ વૃત્તસંસ્થાનનું કહ્યું એ પ્રકારે ચોરસ સંસ્થાનનું કહેવું.