________________
સંસ્થાનના ૨૦ બોલ ભગવતી શ–૫. ઉં-૩
પપ૭
યુગ્યપ્રદેશ જઘન્ય ૧૨ પ્રદેશી હોય છે અને ૧૨ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે, અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
ઘનવૃત્તના બે ભેદઃ આજpદેશી અને યુગ્મપ્રદેશી.
જાદેશી જઘન્ય ૭ પ્રદેશી હોય છે અને ૭ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુમ્રપ્રદેશી જઘન્ય ૩૨ પ્રદેશી હેય છે અને ૩૨ આકાશ પ્રદેશોને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે. અને અસંખ્યાત આકાશ પ્રદેશોને અવગાહે છે.
તમઃ હે ભગવન ! તંસ (વ્યસ) સંસ્થાનના કેટલા ભેદ છે?
મહાવીર ઃ હે ગૌતમ ! બે ભેદ છે. ઘન અને પ્રતર.
ઘનના બે ભેદ : આજ પ્રદેશ અને યુગ્મપ્રદેશી. એ જ પ્રદેશી જઘન્ય ૩૫ પ્રદેશી હોય છે અને ૩પ આકાશ પ્રદેશોને અવગાડે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે, અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે. યુગ્મપ્રદેશી જઘન્ય ૪ પ્રદેશી હોય છે, અને ૪ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે, અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
પ્રતરત્રેસના બે ભેદ :- એજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશી.
એજ પ્રદેશી જઘન્ય ૩ પ્રદેશી હોય છે અને ૩ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હેય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
યુગ્મ પ્રદેશી તંસ જઘન્ય ૬ પ્રદેશી હોય છે, અને જઘન્ય ૬ આકાશ પ્રદેશને અવગાહે છે. ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી હોય છે અને અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહે છે.
ગૌતમ : હે ભગવન્! ચતુરસ્ત્ર (ચોરસ) સંસ્થાનના કેટલા ભેદ છે?