________________
સ્થિતિ સ્થિત ભગવતી શ. ૨૫ ૩ ૨
૫૪૯
મહાવીર : હું ગૌતમ ! નિર્વ્યાઘાત (પ્રતિમધ-રુકાવટ ન હેાય તા) અપેક્ષાએ જ દિશાના પુદ્ગલ આવીને એકઠા હાય છે. વ્યાઘાત (પ્રતિબંધ–રુકાવટ) અપેક્ષાએ કદાચ ત્રણ દિશાના, કદાચ ચાર દિશાના કદાચ પાંચ દિશાન પુદ્ગલ એકઠા થાય છે. એ રીતે ઉપચય, અપચય તથા છેઢ (અલગ હેાવા)ના પણ કહેવા.
પાંચ સ્થાવરને છેડીને ૧૯ દડકના જીવ નિયમા છ દિશાનાં પુદ્દગલ લે છે, ચય, ઉપચય કરે છે, છેદે છે. સમુચ્ચય જીવ અને પાંચ સ્થાવરના જીવ છ બેલ (ઔદ્યારિક, વૈજસ, કાણુ એ ૩ શરીર, સ્પર્શ ઈ ંદ્રિય, કાયયોગ, શ્વાસેાશ્વાસ) અપેક્ષાએ કદાચ ત્રણ–ચાર-પાંચ-છદિશાના પુદ્ગલ લે છે, ચપ (એકઠા કરવા) ઉપચય (વિશેષ રૂપથી એકઠા કરવા) અપચય (ઓછા કરવાના) કરે છે, છેદે છે.
આ પ્રકારે એક આકાશ પ્રદેશ પર પુદ્ગલ આવે—જાય છે. લેાકાકાશના અસંખ્યાત પ્રદેશેામાં અનંત દ્રવ્ય સમાયેલાં છે.
સ્થિત અસ્થિત
ગૌતમ : હું ભગવન્ ! જીવ ઔદારિક શરીરપણે પુદ્ગલેને ગ્રહણ કરે છે તે શું સ્થિત પુદ્ગલેાને ગ્રહણ કરે છે કે અસ્થિત પુદ્ગલાને ગ્રહણ કરે છે ?
મહાવીર ઃ હે ગૌતમ ! સ્થિત દ્રવ્યને પણ ગ્રહણ કરે છે અને અસ્થિત દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યાવત્
જેટલા આકાશ પ્રદેશેામાં જીવ રહ્યા છે એટલા આકાશ પ્રદેશેામાં રહેલા પુદ્દગલાને ‘સ્થિત’ કહે છે, અને એની બહારના ક્ષેત્રમાં રહેલા પુદ્દગલેને ‘મસ્થિત’ કહે છે. એ પુદ્દગલાને ત્યાંથી ખેંચીને જીવ ગ્રહણ કરે છે.
ખીજા આચાય એમ કહે કે, જે દ્રવ્યગતિ રહિત છે તે સ્થિત છે, અને જે દ્રવ્યગતિ સહિત છે તે અસ્થિત છે,