________________
4 . થી લંગવતી ૫ ૧૮. સેિથી પર્યાપ્ત સંસી પક્રિયતા જન્ય રોગ અસંખ્યાત ગુણ. ૧૯. તેથી અપપ્ત બેઇદ્રિયના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા." ૨૦. તેથી અપર્યાપ્ત તેઈદ્રિયના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણ.. ૨૧. તેથી અપર્યાપ્ત ચૌરેન્દ્રિયના ઉત્કૃષ્ટ વેગ અસંખ્યાત ગુણા.
. તિથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયાના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણ, ૨૩. તેથી અપર્યાપ્ત સંસી પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. ૨૪. તેથી પર્યાપ્ત બેઈદ્રિયના ઉલ્ટ વેગ અસંખ્યાત ગુ. . ૨૫. તેથી પર્યાપ્ત તેઈદ્રિયના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુણા. છે. તેથી પર્યાપ્ત રેન્દ્રિયના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. ૨૭. તેથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેયિના ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણા. ૨૮, તેથી પર્યાપ્ત સંજ્ઞી પંચૅટ્રિયના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગુ.
- સમયોગી વિષયોગી
ગૌતમ : હે ભગવન્ ! પ્રથમ સમયમાં ઉત્પન્ન બે નચિક સમયેગી હોય છે કે વિષમયેગી હોય છે?
મહાવીર : હે ગૌતમ! તે બને કદાચ સમયોગી હોય છે અને કદાચ વિષમયેગી હોય છે. - ગૌતમઃ હે ભગવાન ! એનું શું કારણ?
* મહાવીરઃ હે ગૌતમ! @ આડારક નૈરયિકની અપેક્ષાએ -અનાહારક નૈરયિક અને અનાહારક નૈરયિકની અપેક્ષાએ આહારક નરયિક : - @ આહારક નારકની અપેક્ષાએ અનાહારક હીનયોગવાળા હોય છે. કેમકે જે નારક ઋજુમતિથી આવીને આહારકપણે ઉત્પન્ન થાય છે તે નિરંતર આહારક હોવાથી પુદ્ગલથી ઉચિત (પુ) હોય છે, એટલે તે અવિક યોગવાળા છે. જે નારક વિગ્રહગતિથી અનાહારકપણે ઉત્પન્ન થાય છે તે અનાહારક હોવાથી પુદગલોથી ઉપચિત હોતા નથી. એ માટે તે હીનયોગવાળા હોય છે. જે નારક સમયની વિગ્રહગતિથી અનાહારકપણે ઉત્પન્ન થાય અથવા ઋજુગાથા આવીને આહારકપણે ઉત્પન્ન થાય છે તે બંને એકબીજાની અપેક્ષાએ સમાન પગવાળો હોય છે.