________________
Ye
શ્રી ભગવતી કંપન
ત્રણ સાગરાપમ વધારતા જવું. (૯) નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-એ કડપૂર્વ ૧૯ સાગરોપમથી લઈ એક એક વધારતા ૩૧ સાગરોપમ સુધી ચાર ક્રોડપૂર્વ ૫૭ સાગરોપમથી લઈ ૯૩ સાગરોપમ સુધી ત્રણ ત્રણ સાગરોપમ વધારતા કહેવું.
।। ચાર અનુત્તર વિમાનથી ૯ ગમ્મા સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ ઉત્કૃષ્ટ ૩૩. સાગરોપમ, જવા અપેક્ષાએ ત્રણ ભત્ર, ૫ ભવ કરે છે. (૧) પહેલા ગમ્મા–ઔધિક અને ઔષિક :– એ પ્રત્યેક વર્ષે ૩૧ સાગરોપમ ત્રણ ક્રાડપૂર્વ, ૬૬ સાગરોપમ (૨) બીજો ગમ્મા–ઔષિક અને જધન્યએ પ્રત્યેક વર્ષે ૩૧ સાગરોપમ, ત્રણ ક્રેડપૂર્વ ૬૨ સાગરોપમ (૩) ત્રીજો ગમ્મઔધિક અને ઉત્કૃષ્ટ-એ પ્રત્યેક વર્ષ ૩૩ સાગરોપમ ત્રણ ક્રેડપૂર્વ ૬૬. સાગરેાપમ (૪) ચેાથેા ગમ્મા-જઘન્ય અને ઔધિક–એ પ્રત્યેક વર્ષ ૩૧ સાગરોપમ ત્રણ પ્રત્યેક વર્ષે ૬૬ સાગરોપમ. (૫) પાંચમા ગુમ્મા-જઘન્ય અને જઘન્ય બે પ્રત્યેક વર્ષી, ૩૧ સાગરોપમ, ત્રણ પ્રત્યેક વર્ષ ૬૨ સાગરોપમ (૬) છઠ્ઠો ગમ્મા-જઘન્ય અને ઉત્કૃષ્ટ એ પ્રત્યેક વર્ષ ૩૩ સાગરોપમ, ત્રણ પ્રત્યેક વર્ષી, ૬૬ સાગરોપમ (૭) સાતમા ગમ્મે ઉત્કૃષ્ટ અને ઔધિક-બે ક્રેડપૂર્વ ૩૧ સાગરોપમ ત્રણ ક્રીડ, ૬૬ સાગરોપમ (૮) આઠમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને જધન્ય એ ડપૂર્વ ૩૧ સાગરીપમ ત્રણ ક્રેડપૂર્વ ૬૬ સાગરોપમ (૯) નવમા ગમ્મ ઉત્ક્રુષ્ટ અને ઉત્કૃષ્ટ એ ક્રીડપૂર્વ ૩૩ સાગરોપમ ત્રણ ક્રોડપૂર્વ ૬ સાગરોપમ.
રવિ સર્વાર્થસિદ્ધના ૩ ગમ્મા ૩૩ સાગરોપમની સ્થિતિથી કહેવા. ત્રીજો, ઠ્ઠો અને નવમે, એ ત્રણ ગમ્મા હેાય છે. જવા આશ્રી ત્રણ ભવ કરે છે. (૩) ત્રીજો ગમ્મા-ઔધિક અને ઉત્કૃષ્ટ-એ પ્રત્યેક વર્ષ ૩૩ સાગપમ એ ક્રેડપૂર્વ તેત્રીસ સાગરોપમ (૬) છઠ્ઠો ગમ્મા જઘન્ય અને ઉત્કૃષ્ટ એ પ્રત્યેક વર્ષ ૩૩ સાગરોપમ, એ પ્રત્યેક વર્ષે ૩૩ સાગરોપમ. (૯). નવમા ગમ્મા-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ-એ ક્રેડપૂર્વ ૩૩ સાગરોપમ એ ક્રોડ ૩૩ સાગરોપમ.
જુ. પહેલા દેવલાકના યુગલિયાના ગમ્મા−૧૪ (૨×૭=૧૪) મનુષ્ય તિય શના ૧૮ (૨૪૯=૧૮) એ ૩૨ ગમ્મા (૧૪૧૧૮=૩૨) થયા. એ