________________
૧૩}
શ્રી ભગવતો ઉપક્રમ
સાગરાપમ, ૧૦ સાગરોપમ ૧૪ સાગરગમ ૧૭ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ ૮ સાગરોપમ ૮ સાગરોપમ ઝાઝેરી, ૨૮ સાગરોપમ ૨૮ સાગરોપમ ઝાઝેરી, ૪૦ સાગરાપમ, ૫૬ સાગરોપમ, ૬૮ સાગરોપમ, ૭૨ સાગરોપમ (૮) આઠમો ગમ્મો-ઉત્કૃષ્ટ અને જઘન્ય- ક્રેડપૂર્વી એક પલ્ય એક પલ્ય ઝાઝેરી, એ સાગરોપમ, બે સગાપમ ઝઝેરી, ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૪ ક્રેડપૂર્વ, ૪ પથ્થાષમ, ૪ પલ્યેાપમ ઝઝેરી, ૮ સાગરોપમ, ૮ સાગરે પત્ર ઝાઝેરી, ૨૮ સાગરે પમ, ૪૦ સાગરોપમ, ૫૬ સાગરાપમ, ૬૮ સાગરેાયમ. (૯) નવમો ગમ્મો-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂ એ સાગરોપમ ઝાઝેરી ૭ સાગરોપમ ૭ સાગરોપમ ઝાઝેરી, ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપ૫, ૧૮ સાગરોપમ ચાર ક્રેડપૂર્વ આડ સાગરોપમ આડ સાગરોપપ ઝાઝેરી, ૨૮ સાગરોપમ ૨૮ સાગરોપમ ઝાઝેરી, ૪૦ સાગરોપમ, પ૬ સાગરોપમ, ૬૮ સાગરોપમ છર સાગરે પમ.
મનુષ્ય પહેલા દેવલેાકથી આઠમા દેવલાક સુધી ઊપજે છે. એના પરિણામ આદિના અધિકાર શર્કરાપ્રભા પૃથ્વીમાં ઊપજવાવાળા સંજ્ઞી મનુષ્યના કહ્યા એ રીતે કહેવા. પરંતુ તેમાં ફેર એટલે કે, ચાર દેવલાક સુધી ૬ સંઘયણવાળા, મનુષ્ય ઉત્પન્ન થાય છે. પાંચમા છઠ્ઠા દેવલેાકમાં પાંચ સંઘયવાળ', સાતમાં આઠમા દેવલાકમાં ચર સંઘયણવાળા અને નવથી ખારમા દેવલેાકમાં ત્રણ સંઘયણવાળા, નવર્ઝવેયકમાં ૨ સંઘયણવાળા અને અનુત્તર વિમાનમાં એક સંઘયણવાળા ઉત્પન્ન થાય છે.
એના કાળ સંબંધી ૯ ગમ્મા તિર્યંચ પંચેન્દ્રિયની રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, પહેલા બીજા દેવલેાકમાં જબ્રુન્ય સ્થિતિ પ્રત્યેક માસની કહેવી. ત્રીજાથી આઠમા દેવલેાક સુધી જઘન્ય સ્થિતિ પ્રત્યેક વર્ષની કહેવી. ભાત્રાદેઢેણુ–બે ભવ, આઠ ભવ કરે છે.
નવમા દેવલાકથી નવચૈત્રેયક સુધી જે મનુષ્ય જાય છે એના હું ગમ્મા કહેવા. સ્થિતિ પોતપોતાના ઘેલાકની કહેવી. જયા અપેક્ષાએ ૩ ભવ અને છ ભવ હાય છે,