________________
પs!”
ગમ્મા અધિકાર મંગવતી છે. ૨૪ છે. રેક થી ૨૪. (૭) સાતમો ગમે-- ઉત્કૃષ્ટ અને અધિક ક્રોડપૂર્વ પલ્યને આઠમે ભાગ ચાર કોડપૂર્વ ચાર પલ્યોપમ ચાર લાખ વર્ષ, (૮) આઠમો ગમે ઉત્કૃષ્ટ અને જઘન્ય કેડપૂર્વ પલ્યને અઠમો ભાગ, ચાર કેડપૂર્વ ચાર પલ્યને આઠમો ભાગ (૯) નવમો ગમે-ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ કેડપૂર્વ એક પલ્ય લાખ વર્ષ. ચાર કેડપૂર્વ ચાર પલ્યોપમ ચાર લાખ વર્ષ.
એ રીતે નવ ગમ્મા સંજ્ઞી મનુષ્યના પણ કહેવા. પરંતુ અંતમુહૂર્તની જગ્યાએ પ્રત્યેક માસ કહેવા. ગમ્મા ૧૮ [ ૨૯=૧૮] થયા અને નાણત્તા ૧૮ [૧૦+૮=૧૮] થયા. કુલ ગમ્મા ૩ર [ ૧૪+ ૧૮=૩૨] અને નાણત્તા ૨૯ [૧૧+૧૮ઃર૯) થયા.
ત્રેવીસમો ઉદ્દેશ સમાપ્ત.
વીસમે ઉદેશે ઃ ઘર એક વૈમાનિક દેવતાનું. બે પ્રકારના યુગલિયા આવી વૈમાનિક દેવતામાં ઊપજે છે. કેટલી સ્થિતિમાં ઊપજે છે? પહેલા દેવલોકમાં જઘન્ય એક પલ્યની સ્થિતિમાં, બીજા દેવલોકમાં, એક પલ્ય ઝાઝેરી સ્થિતિમાં, ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ પલપમની સ્થિતિમાં ઊપજે છે. પરિમાણ આદિ સર્વ અધિકાર જ્યોતિષમાં ઊપજવાવાળા તિર્યંચ યુગલિયા અને મનુષ્ય યુગલિયામાં કહ્યા એ રીતે કહેવા પરંતુ ત્રીજા ગુસ્સામાં મનુષ્ય યુગલિયાની અવગાહના ત્રણ ગાઉ કહેવી. સ્થિતિ મનુષ્ય યુગલિયા અને તિર્યંચ યુગલિયા બન્નેની ત્રણ ત્રણ પલ્યોપમ કહેવી. દષ્ટિ–બે સિમદષ્ટિ-મિથ્યાષ્ટિ જ્ઞાન–ર–અજ્ઞાન-૨ ગમ્મા-૭.
તિર્યંચ યુગલિયા પહેલા દેવકમાં ઉત્પન્ન થાય છે. એના ૭ ગમ્મા આ પ્રકારે કહેવા. (૧) પડેલે ગમે-ઓધિક અને ઔધિક :એક પલ્ય, એક પલ્ય, ત્રણ પલ્યોપમ (૨) બીજે ગમે-ૌધિક અને જઘન્ય-એક પલ્ય, એક પલ્ય, ત્રણ પલ્યોપમ એક પલ્ય. (૩) ત્રીજો ગમે-ઓધિક અને ઉત્કૃષ્ટ-ત્રણ પલ્યોપમ ત્રણ પશ્યપમ, ત્રણ પાપમ ત્રણ પલ્યોપમ, (૫) પાંચમે ગમ્મો-જઘન્ય અને જઘન્ય-એક પલ્ય એક પલ્યો એક પલ્ય એક પલ્પ (૯) સાતમે ગમે-ઉત્કૃષ્ટ અને ઓધિક – ત્રણ પભેપમ એક પલ્ય, ત્રણ પલ્યોપમ, ત્રણ પાપમ. (૮) આઠમે ગમે