________________
૨૩૮ :
શ્રી ભગવતી ઉપક્રમ
૧ નામઢાર : (૧) ઔદારિક પુદ્ગલ પરાવત (૨) વૈક્રિય પુદ્ગલ પરાવત (૩) તૈજસ પુદ્દગલ પરાવત (૪) કાણુ પુદ્ગલ પરાવત (૫) મનેાપુદ્ગલ પરાવત (૬) વચન પુદ્ગલ પરાવતા (૭) શ્વાસેાશ્વાસ પુદ્દગલ પરાવ.
૨ ગુણુદ્રાર : પુદ્ગલ પરાવ એટલે શું? તે કેમ, કેટલા પ્રકારે ને તે શી રીતે સમજવું. ? એ સહજ પ્રશ્ન શિષ્યબુદ્ધિથી થાય છે. ત્યારે ગુરુ એમ સમજાવે છે કે, જીવે આ જગતમાં ( વિશ્વ )માં જેટલા પુદ્ગલેા છે તે સર્વને લઇ લઈને મૂકયા છે. સૂકી મૂકીને ફરી ફરીને લીધા છે. એટલે કે પુદ્ગલ પરાવત શબ્દના અર્થ એ છે કે પુદ્દગલ=ઝીણામાં ઝીણાં રજકણથી માંડીને સ્થૂલમાં સ્થૂલ જે પુદ્ગલ તે સમાં અગર તે સર્વથી જીવે. પરાવર્ત=સમગ્ર પ્રકારે ફરવું કર્યું, સમાં ભ્રમણ કર્યું, ને તે પુદ્ગલા ઔદારિકપણે (ઔદારિક શરીરમાં રહી ઔદ્યારિક ચાગ્ય પુદ્દગલ ગ્રહણ કરે તે) વૈક્રિયપણે (વૈક્રિય શરીરમાં રહી, વૈક્રિય ચેાગ્ય પુદ્દગલ ગ્રહણ કરે તે), તેમ જ તૈજસપણે (તેજસ શરીરમાં રહી તેજસ ચેાગ્ય પુદ્ગલેા ગ્રહણ કરે તે) ઉપર કહ્યા તે સાતે પુદ્ગલ પરાવર્ત જીવે લીધા છે અને મૂકયા છે, તે પણ સૂક્ષ્મપણે અને બાદરપણે લીધા છે અને મૂકયા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી એમ ચારે પ્રકારે જીવે પુદ્ગલ પરાવત કર્યાં છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.
પુદ્ગલ પરાવ ના બે ભેદ : (૧) ખાદર અને, (૨) સૂક્ષ્મ તે (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી, (૩) કાળથી, (૪) ભાવથી
૧. દ્રવ્યથી બાદર પુદ્દગલ પરાવત : જે જગતમાંના સ પુદ્ગલ, ઔદ્રારિકપણે વૈક્રિયપણે એમ સાતે પ્રકારે પુદ્ગલેા પૂરા કરે, પણ અનુક્રમે નિહુ. એટલે કે ઔદારકપણે પુદ્ગલે પૂગ કર્યા પહેલાં વૈક્રિયપણે લે. અથવા તૈજસપણે લે. ગમે તે પુદ્ગલ પરાવત પણે વચમાં લઇ, પછી ઔકારિકપાના. લીધા પુદ્ગલે પૂરા કરે. એમ સાતે પ્રકારે અવળા–સવળા જગતના સ` પુદ્દગલાને પૂર્ણ કરે તેને ખાદર પુદ્દગલ પરાવત કહીએ.