________________
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીર ઃ હે ગૌતમ ! કદાચ એક, કદાચ એ પ્રદેશ અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ કહેવું. ગૌતમ : હે ભગવન્ ! પુ લાતિકાયના એ પ્રદેશ જીવાસ્તિકાયના
કેટલા પ્રદેશ અવહે છે?
३०१
મહાવીર : હું ચૌતમ ! અનત પ્રદેશ અવગાડે છે. ગાતમ : હે ભવંન્ ! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ પુદ્ગલાસ્તિ
કાયના કેટલા પ્રદેશ અવગાડે છે ?
મહાવીર : હું ગૌતમ ! અનંત પ્રદેશ અવગાહે છે. ગૌતમ : હે ભગવન ! પુ,લાસ્તિકાયના એ પ્રદેશ કાળના કેટલા
સમય અવગાહે છે ?
મહાવીર : હું ગૌતમ ! કદાચ અવહે છે. કદાચ અવગાહત નથી. જો અવગાહે તેા અનંત સમય અવગાહે છે.
ગૌતમ : હું ભગવન્ ! પુદ્ગલાસ્તિકાલયના ધર્માસ્તિકાયના કેટલે પ્રદેશ અવગાડે છે ?
ત્રણ પ્રદેશ
મહાવીર : હે ગૌતમ! કદાચ એક, કદાચ છે, કદાચ ત્રણ A પ્રદેશ વગાડે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આક શાસ્તિકાયનું પણ કહેવું. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયના પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશની રીતે કહેવા.
કથન
એ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના વિષયમાં એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી. પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને અદ્ધાસમયના વિષયમાં જે રીતે પુદ્ગલાસ્તકાયના એ પ્રદેશીનું યન કહ્યું એ રીતે કહેવું. યાવત્ દશ પ્રદેશ સુધી એ રીતે કહેવું. અર્થાત્ માં પુદ્ગલારિતકાયના દશ પ્રદેશ અવગાહે છે ત્યાં ધર્માસ્તિકાયના
2 જ્યારે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ આકાશાસ્તિકાયના એક પ્રદેશને અવગાડે છે ત્યારે ધર્માસ્તિકાયના એક પ્રદેશ અવગાડે છે. જ્યારે આકાશાસ્તિકાયના એ પ્રદેશાને અવગાહે છે ત્યારે તે ત્યાં ધર્માસ્તિકાયના એ પ્રદેશને અવગાહે છે. જ્યારે આકાશાસ્તિકાયના ત્રણ પ્રદેશને અવગાહે છે ત્યારે તે ધર્માસ્તિકાયના ત્રણુ પ્રાને અગાહે છે.